Opening Bell : શેરબજારના પ્રારંભિક કારોબારમાં પ્રોફિટ બુકીંગ થયું, જાણો ક્યાં શેર પટકાયા

|

Jan 03, 2023 | 9:21 AM

સેન્સેક્સ 61074 ઉપર ખુલ્યો હતો જેનું સોમવારનું બંધ સ્તર 661,168 હતું. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ સોમવારે 118797 ઉપર બંધ થયા બાદ આજે કારોબારનો પ્રારંભ 18,163 ઉપર કર્યો હતો.વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર તેજી પર બંધ થયું હતું.

Opening Bell : શેરબજારના પ્રારંભિક કારોબારમાં પ્રોફિટ બુકીંગ થયું, જાણો ક્યાં શેર પટકાયા
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજાર માટે નબળા સંકેત મુજબ  મજબૂત શરૂઆત લાલા નિશાન નીચે નજરે પડી રહી છે. વર્ષના પહેલા સેશનમાં સેન્સેક્સ 327 અને નિફટીએ 92 અંકની તેજી દર્શાવી હતી. આજના કારોબારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફટીએ 0.1 ટકા નુકસાન સાથે કારોબાર આગળ ધપાવ્યો હતો. આજે સેન્સેક્સ 61074 ઉપર ખુલ્યો હતો જેનું સોમવારનું બંધ સ્તર 661,168 હતું. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ સોમવારે 118797 ઉપર બંધ થયા બાદ આજે કારોબારનો પ્રારંભ 18,163 ઉપર કર્યો હતો.વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર તેજી પર બંધ થયું હતું.

પ્રારંભિક કારોબારમાં આ સ્ટોક્સમાં મોટાપાયે વેચાણ થયું

Company Name CMP Change Rs.(%) Volume Value  (Rs. Lakhs)
Bhatia Communication 37.3 7,592,840 2,980.19
-1.95
(-4.97%)
Bharat Immunological 36.1 147,507 55.98
-1.85
(-4.87%)
Fert Chem Travancore 340.05 312,853 1,104.84
-13.1
(-3.71%)
Zomato 59 2,302,320 1,387.15
-1.25
(-2.07%)
Usha Martin 181.4 369,032 683.45
-3.8
(-2.05%)
Vadilal Enterprise 3,510.00 17,746 635.31
-70
(-1.96%)

વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર સારી સ્થિતિમાં બંધ થયું હતું પરંતુ આજે બજાર ફરીવાર વૈશ્વિક બજારમાં ઘટાડાનું દબાણ બતાવ્યું હતું. નિષ્ણાતોનો અંદાજ છે કે ઉત્સાહી સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ આજે નકારાત્મક રહી શકે છે અને તેઓ પ્રોફિટ-બુકિંગ તરફ જઈ શકે છે, જેના કારણે બજારને નુકસાન થાય તો નવાઈ નહીં .

અગાઉના સત્રમાં સેન્સેક્સ 327 પોઈન્ટના ઘટાડા સાથે 61,168 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 92 પોઈન્ટના ઘટાડા સાથે 18,197 પર બંધ થયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે આજે સ્થાનિક રોકાણકારોને પણ અસર થશે. પાછલા સત્રમાં પણ રોકાણકારોએ ટ્રેડિંગની શરૂઆતમાં દબાણ દર્શાવ્યું હતું અને લાલ નિશાનથી ટ્રેડિંગ શરૂ થયું હતું પરંતુ બાદમાં તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને તેમણે ખરીદીનો આગ્રહ કર્યો હતો, જેના કારણે બજારને ફાયદો થયો હતો.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

વિદેશી રોકાણકારોની ઉદાસીનતા યથાવત

વિદેશી રોકાણકારો ભારતીય મૂડીબજારમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા બંધ કરી રહ્યા નથી અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 212.57 કરોડના શેર વેચીને બજારમાંથી નાણાં પાછા ખેંચી લીધા હતા. જો કે, તે જ સમયગાળા દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 743.35 કરોડના શેર ખરીદ્યા હતા, જેના કારણે બજારમાં તેજી આવી હતી.

આ સ્ટોક્સમાં લોઅર સર્કિટ નોંધાઈ

Company Name Offer Qty Last Price Diff % Chg
Godha Cabcon 12,782,826 1.9 -0.1 -5
Kshitij Polylin 598,256 25.65 -1.3 -4.82
Bhatia Communic 130,317 37.3 -1.95 -4.97

 

Published On - 9:21 am, Tue, 3 January 23

Next Article