
Opening Bell : ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ છે. નરમ વૈશ્વિક સંકેતના કારણે અગાઉથીજ ખાસ તેજીના અણસાર ન હતા. આજે કારોબારની શરૂઆત સમયે બંને મુખ્ય ઇન્ડેક્સ 1 ટકા કરતા ઓછી તેજી બતાવી રહ્યા હતા. સેન્સેક્સ(Sensex Today) 50 અંક નજીક વધારા સાથે તો નિફટી માત્ર 8 અંક ઉપર ખુલ્યો હતો. કારોબારની શરૂઆત સાથે ઉતાર – ચઢાવ દેખાયો હતો.
| Company Name | High | Low | Last Price | Prev Close | Change | % Gain |
| Eicher Motors | 3,508.00 | 3,405.00 | 3,498.10 | 3,386.65 | 111.45 | 3.29 |
| Tata Steel | 129.6 | 128.4 | 129.15 | 127.4 | 1.75 | 1.37 |
| Tata Steel | 129.6 | 128.4 | 129.15 | 127.4 | 1.75 | 1.37 |
| Dr Reddys Labs | 5,505.50 | 5,449.00 | 5,499.00 | 5,438.75 | 60.25 | 1.11 |
| Larsen | 2,933.55 | 2,912.25 | 2,931.40 | 2,902.50 | 28.9 | 1 |
| Titan Company | 3,308.00 | 3,294.00 | 3,305.80 | 3,283.95 | 21.85 | 0.67 |
| Hero Motocorp | 2,995.00 | 2,970.05 | 2,994.00 | 2,974.70 | 19.3 | 0.65 |
| BPCL | 353.85 | 351.1 | 353.85 | 351.9 | 1.95 | 0.55 |
| UltraTechCement | 8,269.00 | 8,221.75 | 8,251.30 | 8,206.20 | 45.1 | 0.55 |
| Bajaj Auto | 5,036.95 | 5,000.15 | 5,030.80 | 5,005.45 | 25.35 | 0.51 |
IRB હોલ્ડિંગ અને પ્રમોટરે કંપનીમાં 0.18% હિસ્સો ખરીદ્યો હતો.25મી સપ્ટેમ્બરે ઓપન માર્કેટ દ્વારા હિસ્સો ખરીદ્યો હતોશેર 34.13% થી વધીને 34.31% થયો છે.
આશિષ રમેશચંદ્ર કચોલિયા (બિન-પ્રમોટર) એ શેર દીઠ રૂ. 144.65ના ભાવે 15 લાખ શેર (0.56%) વેચ્યા છે.
રૂપિયા 3613 કરોડના રોપવે પ્રોજેક્ટની બિડિંગ પ્રક્રિયા રદ થઇ છે. નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિ. બિડ રદ કરી છે. આ પ્રોજેક્ટ ઉત્તરાખંડમાં રોપ-વે ઓપરેશન સાથે સંબંધિત છે.
પ્રમોટર એન્ટેલોપસ એનર્જી સાથે મર્જરને મંજૂરી આપી છે. કંપની એન્ટેલોપસ એનર્જીને લોન પણ આપશે જે સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન હેઠળ આવશે.કંપની સંશોધન અને ઉત્પાદનનું કામ કરે છે. મર્જરને કારણે EPS વધશે. કાચા તેલમાં વધારો પણ ફાયદાકારક રહેશે.
Century Textiles
બિરલા ત્રિમાયા ફેઝ-1ના નામથી બેંગ્લોરમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. બિરલા એસ્ટેટ શરૂ કરી છે . પહેલા તબક્કા હેઠળ 500 કરોડનું બુકિંગ થયું છે. સમગ્ર પ્રોજેક્ટની અંદાજિત કમાણી સંભવિત 3000 કરોડ છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 9:16 am, Tue, 26 September 23