
NSDL IPOમાં રિટેલ રોકાણકાર ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે બિડ મૂકી શકે છે. એક લોટમાં 18 શેર છે, એટલે કે એક લોટ માટે રિટેલ રોકાણકારને આશરે ₹14,400નો ખર્ચ કરવો પડશે.

NSDLના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થશે. NSDLની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) એ SEBI દ્વારા રજિસ્ટર થયેલું માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન છે. NSDL એક સિક્યુરિટીઝ ડિપોઝિટરી તરીકે કાર્ય કરે છે, જે સિક્યુરિટીઝના એલોટમેન્ટ અને ઓનરશિપ ટ્રાન્સફરના ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ જાળવે છે.