હવે તમે પણ સરળતાથી LPG કનેક્શન ટ્રાન્સફર કરી શકો છો, જાણો પ્રક્રિયા સરળ સ્ટેપ્સ દ્વારા

|

Dec 14, 2021 | 8:46 AM

નવા શહેરના અને નવા ઘરમાં પહેલી જરૂરિયાત રાંધણગેસની ઉભી થાય છે. સરકારે હવે આ સમયનો હલ આપ્યો છે.

1 / 6
રાંધણ ગેસની કિંમતમાં વધારો થઇ શકે છે.

રાંધણ ગેસની કિંમતમાં વધારો થઇ શકે છે.

2 / 6
LPG GAS CYLINDER

LPG GAS CYLINDER

3 / 6
સ્ટેપ 01: ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવા માટે તમારે તમારા વર્તમાન શહેરની ગેસ એજન્સીની મુલાકાત લેવી પડશે. તમારે ત્યાં જઈને તમારું ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટર જમા કરાવવાનું રહેશે, તમે બંને જમા કરાવો એટલે તમારા જમા થયેલા પૈસા એજન્સી દ્વારા પરત કરવામાં આવશે.

4 / 6
રાંધણ ગેસની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો

5 / 6
સ્ટેપ 03: નવા શહેરમાં ગયા પછી તમારે આ ફોર્મ લઈને નવા શહેરની ગેસ એજન્સી પર જવું પડશે અને ત્યાં ફોર્મ બતાવવું પડશે. તમને જણાવી દઈએ કે આ એ જ ફોર્મ હશે જે તમને જૂની ગેસ એજન્સી દ્વારા આપવામાં આવ્યું હતું.

6 / 6
આજે LPG Gas Cylinder ના નવા ભાવ જાહેર થશે

Next Photo Gallery