
નેચરલ ગેસ જૂન ફ્યુચર્સ (MCX પર) 315.90 ની આસપાસ સ્થિર દેખાઈ રહ્યા છે. જો કે આજના શરૂઆતના સત્રમાં તેણે 317.60 ની ઊંચી સપાટી બનાવીને થોડી મજબૂતી દર્શાવી હતી. સ્ટોકેસ્ટિક RSI અને RSI બંને ધીમે-ધીમે વધવાના સંકેતો બતાવી રહ્યા છે – RSI હવે 52.59 પર છે. જે ન્યુટ્રલ ઝોનથી ઉપર જવાની શરૂઆત છે. તેમજ TSI (ટ્રુ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) પણ હવે પોઝિટિવ વળાંક બતાવી રહ્યો છે જે ખરીદીની આશા વધારે છે.
PSP GAP હિસ્ટોગ્રામ પર UM (અપસાઇડ મોમેન્ટમ) સિગ્નલો દેખાવા લાગ્યા છે. જો કે ડાઉનસાઇડ સિગ્નલો પણ એટલા જ સક્રિય છે, તેથી ટ્રેન્ડ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે એમ કહી શકાય નહીં. પરંતુ કોન્સોલિડેશન પછી સારો બ્રેકઆઉટ 315–317 ની ઉપર આવી શકે છે.
ઓપ્શન ચેઇન સિગ્નલ – પુટ ઓપ્શનમાં પ્રવૃત્તિમાં વધારો, બજારમાં કોઈ ભય નથી
સૌથી વધુ પુટ OI ફોર્મેશન ૩૫૫ અને 360 ના સ્ટ્રાઇક પ્રાઇસ પર છે, જે 6.20% અને 5.47% નો વધારો દર્શાવે છે.
NYMEX પર નેચરલ ગેસ 3.754 USD પર ટ્રેડ થઈ રહ્યો છે અને +0.27% ઉપર છે. વૈશ્વિક ચાર્ટ પર UM સંકેતો સુસંગત છે અને RSI 58 થી ઉપર છે જે મજબૂતાઈ દર્શાવે છે. Bollinger Bands અનુસાર ભાવ પણ બેન્ડ વચ્ચે સ્થિર થયો છે.
1. Bias : બુલિશ બાયસ
2. હાલમાં ભાવ 315–318 ની રેન્જમાં આગળ વધી રહ્યો છે, પરંતુ જો 318 નો ક્લોઝિંગ બ્રેકઆઉટ હોય, તો 325–330 સુધીની તેજી શક્ય છે.
3. જો ભાવ 310 ની નીચે ટકી રહે, તો 305 સુધીની નબળી સ્થિતિ શક્ય છે.
વ્યાપાર તે સમાજનો આવશ્યક ભાગ છે. તે વ્યાપારી પ્રવૃત્તિઓના વિશાળ નેટવર્ક દ્વારા વિવિધ સામાન અને સેવાઓ પ્રદાન કરીને આપણી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આવી જ બિઝનેસ રિલેટેડ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો.