ફલાઇટથી મુંબઈ જનારા લોકોના ખિસ્સા પર ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પડી શકે છે બોજો, 52 દિવસ સુધી આ ખાસ કારણથી વધી જશે ભાડુ

|

Jan 25, 2019 | 1:47 PM

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક રનવેને 52 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રનવેનું સમારકામ કરવાનું હોવાથી આ રનવે બંધ કરવાની ફરજ પડી રહી છે.  આ રનવેના સમારકામના લીધે 52 દિવસ બંધ રહેવાથી મુંબઈ એરપોર્ટના ટ્રાફિક પર વિપરીત અસર પડી શકે છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની […]

ફલાઇટથી મુંબઈ જનારા લોકોના ખિસ્સા પર ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પડી શકે છે બોજો, 52 દિવસ સુધી આ ખાસ કારણથી વધી જશે ભાડુ

Follow us on

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એક રનવેને 52 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રનવેનું સમારકામ કરવાનું હોવાથી આ રનવે બંધ કરવાની ફરજ પડી રહી છે. 

આ રનવેના સમારકામના લીધે 52 દિવસ બંધ રહેવાથી મુંબઈ એરપોર્ટના ટ્રાફિક પર વિપરીત અસર પડી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સમારકામના લીધે એક રનવે બંધ કરવામાં આવશે તો મુંબઈ એરપોર્ટના મુખ્ય રનવે પર ફલાઈટનો ટ્રાફિક વધી જશે. હાલ મુખ્ય રનવે પર કલાકમાં 50 ફલાઈટસને ઉતારી શકાય છે. રનવેના બંધ થવાથી રોજની 30 ફલાઈટ કેન્સલ કરવાની ફરજ પડી શકે છે અને 52 દિવસ સુધી કુલ 5 હજાર ફલાઈટસ્ કેન્સલ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

7 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી રનવે બંધ રાખવામાં આવશે. મુંબઈ એરપોર્ટ પર મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી રનવેનું સમારકામ કરાશે.આ રનવેના સમારકામથી ફલાઈટ કેન્સલ થશે જેના લીધે મુંબઈ જનારા લોકોને વધારે પૈસા ચુકવવાનો વારો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આગળના મહિનાથી મુંબઈ જતી ફલાઈટના ભાડામાં 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

[yop_poll id=809]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:46 pm, Fri, 25 January 19

Next Article