36 રૂપિયાના આ શેરે રોકાણકારોને આપ્યું 1700 ટકાથી વધુ વળતર, 1 લાખ રૂપિયાના 18.50 લાખ થયા

|

Apr 07, 2022 | 6:01 PM

નાણાકીય વર્ષ 2022 માં 190 થી વધુ મલ્ટિબેગર સ્ટોક બન્યા છે, જ્યારે છેલ્લા નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં, 90 શેરોએ તેમના શેરધારકોને મલ્ટિબેગર વળતર આપ્યું છે.

36 રૂપિયાના આ શેરે રોકાણકારોને આપ્યું 1700 ટકાથી વધુ વળતર, 1 લાખ રૂપિયાના 18.50 લાખ થયા
શરૂઆતી કારોબારમાં તેજી દેખાઈ

Follow us on

જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં બોરોસિલ રિન્યુઅલમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજે પણ તે સ્ટોકમાં બની રહ્યા છે તો, આજે તેના 1 લાખ રૂપિયા 2.75 લાખ રૂપિયા હોત. એ જ રીતે, જો કોઈ રોકાણકારે બે વર્ષ પહેલાં મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે વધીને  18.76 લાખ રૂપિયા થયું હોત.

હાલમાં બોરોસિલ રિન્યુઅલ્સનું માર્કેટ 8,688.18 કરોડ રૂપિયા છે. કંપનીના શેરની 52-સપ્તાહની ઊંચી સપાટી 748 રૂપિયા છે જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી 215.80 રૂપિયા છે. ગુરુવારે કંપનીના શેરમાં 4 ટકાથી વધુનો વધારો થયો હતો.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
આ પણ વાંચો :  નિષ્ક્રિય EPF ખાતાઓમાં બેકાર પડ્યા છે 3930.85 કરોડ રૂપિયા, સરકારે સંસદમાં આપી માહિતી
Next Article