શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા, કરો એક નજર

|

Jan 15, 2021 | 2:03 PM

શરૂઆતી કારોબારમાં ૩૦૦ અંકથી વધુ વૃદ્ધિ દર્જ કરનાર શેરબજારમાં આજે સારી સ્થિતિ દેખાઈ રહી છે. બજારમાં ચારેતરફ ખરીદારીના પગલે ઇન્ડેક્સ સતત ઉપર તરફ ગતિ કરી રહ્યો છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.આજે પીએસયુ બેન્ક […]

શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા, કરો એક નજર
Dalal Street

Follow us on

શરૂઆતી કારોબારમાં ૩૦૦ અંકથી વધુ વૃદ્ધિ દર્જ કરનાર શેરબજારમાં આજે સારી સ્થિતિ દેખાઈ રહી છે. બજારમાં ચારેતરફ ખરીદારીના પગલે ઇન્ડેક્સ સતત ઉપર તરફ ગતિ કરી રહ્યો છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.આજે પીએસયુ બેન્ક શેરોમાં નરમાશ દેખાઈ છે. પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા એ ઉપર એક નજર કરીએ.

દિગ્ગજ શેર
વધ્યા : એમએન્ડએમ, ટાટા સ્ટીલ, એશિયન પેંટ્સ, યુપીએલ, હિંડાલ્કો, એચડીએફસી અને કોલ ઈન્ડિયા
ઘટ્યા : ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એસબીઆઈ લાઈફ, ગેલ, ડૉ.રેડ્ડીઝ, એચયુએલ અને બ્રિટાનિયા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મિડકેપ શેર
વધ્યા : ગોદરેજ પ્રોપર્ટીઝ, સેલ, યુનાઈટેડ બ્રુઅરીઝ, કેનરા બેન્ક અને પાવર ફાઈનાન્સ
ઘટ્યા : જીએમઆર ઈન્ફ્રા, એયુ સ્મૉલ ફાઈનાન્સ, અદાણી પાવર, ઝિ એન્ટરટેનમેન્ટ અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ શેર
વધ્યા : સુવેન લાઈફ, મન ઈન્ફ્રા, રેમ્કી ઈન્ફ્રા, ઉત્તમ શુગર અને પ્રિકોલ
ઘટ્યા : ટેક્સમેકો રેલ, તેનલા પ્લેટફોર્મસ, દિવાન હાઉસિંગ, ગુડ વર્ષ અને બોરોસિલ

Published On - 10:47 am, Wed, 16 December 20

Next Article