વૈશ્વિક બજારના મિશ્ર સંકેત, ડાઓ 0.49% અને એસજીએક્સ નિફ્ટી 0.33% ઘટ્યો

|

Dec 15, 2020 | 2:29 PM

આજે વૈશ્વિક બજારોના સંકેત મિશ્ર દેખાઈ રહ્યા છે. યુએસમાં કોરોના રસીકરણની શરૂઆત અને વિશ્વમાં લોકડાઉનની કડકાઈ વધવાના અહેવાલની અસર છે. નાસ્ડેક અડધા ટકા સુધી ઉપર બંધ રહ્યો હતો જયારે ડાઓ જોંસ ૦.૬ ટકા ગગડ્યો છે. NIKKIE એશિયામાં ફ્લેટ બિઝનેસ કરે છે પરંતુ એસજીએક્સ નિફ્ટી 0.40 ટકા નીચે છે. અમેરિકન બજારની સ્થિતિ ઉપર નજર કરીએતો ડાઓ […]

વૈશ્વિક બજારના મિશ્ર સંકેત, ડાઓ 0.49% અને એસજીએક્સ નિફ્ટી 0.33% ઘટ્યો

Follow us on

આજે વૈશ્વિક બજારોના સંકેત મિશ્ર દેખાઈ રહ્યા છે. યુએસમાં કોરોના રસીકરણની શરૂઆત અને વિશ્વમાં લોકડાઉનની કડકાઈ વધવાના અહેવાલની અસર છે. નાસ્ડેક અડધા ટકા સુધી ઉપર બંધ રહ્યો હતો જયારે ડાઓ જોંસ ૦.૬ ટકા ગગડ્યો છે. NIKKIE એશિયામાં ફ્લેટ બિઝનેસ કરે છે પરંતુ એસજીએક્સ નિફ્ટી 0.40 ટકા નીચે છે.

અમેરિકન બજારની સ્થિતિ ઉપર નજર કરીએતો ડાઓ જોંસ 184.82 અંક સાથે 0.62 ટકાની નબળાઈની દર્જ કરી 29861.55 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 62.16 અંક વધ્યો છે. ઇન્ડેક્સમાં 0.50 ટકાના વધારાની સાથે 12,440.04 બજાર ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 15.97 અંક મુજબ 0.44 ટકા ઘટાડાની સાથે 3,647.49 ના સ્તર પર બંધ થયા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આજે એશિયન બજારોમાં પણ નબળાઇ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી 55 પોઇન્ટની નીચે જોવા મળ્યો છે. નિક્કી 0.32 ટકાની નબળાઇ સાથે 26,646.22 ની આસપાસ કારોબાર કરે છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.40 ટકાની નબળાઇ જોવા મળી રહી છે આ સાથેજ તાઇવાનનું બજાર 0.62 ટકાના ઘટાડા સાથે 14,122.54 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. હેંગસેંગ 0.61 ટકાની નબળાઇ સાથે 26,227.40 પર છે. કોસ્પીમાં 0.38 ટકાની નબળાઇ અને શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.36 ટકાના ઘટાડા સાથે 3,357.09 પર કરોબાર દેખાઈ રહ્યો છે.

Next Article