વૈશ્વિક શેરબજારોમાં નેગેટિવ ટ્રેન્ડ નજરે પડ્યો, અમેરિકન બજાર ૧.૫ અને એશિયાઈ બજાર ૦.૫ ટકા સુધી ગગડ્યા

|

Oct 20, 2020 | 11:48 AM

વૈશ્વિક બજારો આજે નકરાત્મક મૂડમાં દેખાય છે જેના કારણે શરૂઆતમાં ઉછાળા સાથે કારોબાર શરૂ કરવા છતાં ભારતીય બજારોમાં પણ ઉતારચઢાવ રહ્યો હતો. અમરિકી બજારોના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 1.44 ટકાની નબળાઈ સાથે 410.89 અંક ગગડી 28195.42 ના સ્તર પર બંધ થયો હતો.   Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે […]

વૈશ્વિક શેરબજારોમાં નેગેટિવ ટ્રેન્ડ નજરે પડ્યો, અમેરિકન બજાર ૧.૫ અને એશિયાઈ બજાર ૦.૫ ટકા સુધી ગગડ્યા

Follow us on

વૈશ્વિક બજારો આજે નકરાત્મક મૂડમાં દેખાય છે જેના કારણે શરૂઆતમાં ઉછાળા સાથે કારોબાર શરૂ કરવા છતાં ભારતીય બજારોમાં પણ ઉતારચઢાવ રહ્યો હતો. અમરિકી બજારોના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 1.44 ટકાની નબળાઈ સાથે 410.89 અંક ગગડી 28195.42 ના સ્તર પર બંધ થયો હતો.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

નાસ્ડેક 192.67 અંક ઘટ્યો છે. નાસ્ડેકમાં 1.65 ટકાની નબળાઈ નોંધાઈ છે જેના કરને બજાર 11,478.88 ના સ્તર પર બંધ થયા છે. S & P 500 ઈન્ડેક્સ 56.89 અંક એટલે કે 1.63 ટકાના ઘટાડાની સાથે 3,426.92 ના સ્તર પર બંધ થયા છે.

અમેરિકાના બજારની હાલત નબળી રહી તો એશિયન બજાર પણ નરમાશનો સામનો કરવાની બચી શક્યા ન હતા. એશિયાઈ બજારોમાં આજે મંદ કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 74.64 અંક નીચે ગગડ્યું છે. બજાર 0.32 ટકા ઘટીને 23,596.૪૯ની સપાટીએ કારોબાર કર્યો છે. SGX નિફ્ટી 46.50 અંક ઘટાડાની સાથે 11,862.50 ના સ્તર પર પહોંચ્યો હતો. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.42 ટકા તૂટ્યો છે. નકરાત્મક ટ્રેન્ડ સામે હેંગ સેંગમાં 0.07 ટકાની નજીવી મજબૂતી પણ જોવા મળી હતી.

કોરિયાઈ બજાર કોસ્પી 0.86 ટકા ઘટી 2326.56 જ્યારે તાઇવાનના બજાર 0.29 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કંપોઝિટ 10.38 અંક મુજબ 0.31 ટકા ગગડીને 3304.73 ના સ્તર પર નોંધાયા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article