વર્ષ 2021-22માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 11 ટકા રહેવાની ધારણા, જાણો GDPનો ઇતિહાસ અને વિશ્વમાં ભારતની સ્થિતિ

|

Feb 05, 2021 | 3:41 PM

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ પૂર્વે  લોકસભામાં Economic Survey 2021 રજૂ કર્યો છે. સર્વે અનુસાર નાણાકીય વર્ષ 2021 માં GDP વૃદ્ધિ દર -7.7 ટકા રહેવાની ધારણા છે. તે જ સમયે આર્થિક સર્વે અનુસાર વર્ષ 2021-22માં વાસ્તવિક GDP વૃદ્ધિ દર 11 ટકા રહેવાની ધારણા છે.

વર્ષ 2021-22માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 11 ટકા રહેવાની ધારણા, જાણો GDPનો ઇતિહાસ અને વિશ્વમાં ભારતની સ્થિતિ
Gross domestic product - GDP

Follow us on

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ પૂર્વે  લોકસભામાં Economic Survey 2021 રજૂ કર્યો છે. સર્વે અનુસાર નાણાકીય વર્ષ 2021 માં GDP વૃદ્ધિ દર -7.7 ટકા રહેવાની ધારણા છે. તે જ સમયે આર્થિક સર્વે અનુસાર વર્ષ 2021-22માં વાસ્તવિક GDP વૃદ્ધિ દર 11 ટકા રહેવાની ધારણા છે.

આર્થિક સર્વેમાં જણાવાયું છે કે ભારતીય અર્થતંત્ર કોરોનાવાયરસના પ્રભાવમાંથી બહાર આવશે અને જબરદસ્ત ઉછાળો આવશે . આગામી નાણાકીય વર્ષમાં દેશની વાસ્તવિક આર્થિક વૃદ્ધિ 11 ટકા થવાની અપેક્ષા છે. આગામી નાણાકીય વર્ષમાં GDP 15.4 ટકા રહેવાની સંભાવના છે.લોકસભામાં રજૂ કરાયેલા આર્થિક સર્વેએ નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ભાગમાં વાસ્તવિક GDP વૃદ્ધિ દર 14.2 ટકાનો અંદાજ લગાવ્યો છે.

RBIએ અનુમાન લગાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021 માં ભારતીય અર્થવ્યવસ્થામાં 7.5 ટકાનો ઘટાડો થઈ શકે છે. Economic Survey 2021 માં, ભારતનું કરન્ટ એકાઉન્ટ સરપ્લસ આ નાણાકીય વર્ષમાં જીડીપીના 2% હોઈ શકે છે.IMFએ કહ્યું હતું કે વર્ષ 2021-22માં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 11.5 ટકા રહેશે અને 2022-23માં ભારતીય અર્થવ્યવસ્થામાં 6.8% નો વિકાસ જોવાશે.IMF એ કહ્યું કે ભારત આગામી બે વર્ષમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

India GDP Growth Rate
Year GDP Growth (%) Annual Change
2019 4.18% -1.94%
2018 6.12% -0.92%
2016 8.26% 0.26%
2010 8.50% 0.64%
2008 3.09% -4.57%
2006 8.06% 0.14%
2000 3.84% -5.00%
1997 4.05% -3.50%
1990 5.53% -0.41%
1988 9.63% 5.66%
1980 6.74% 11.97%
1979 -5.24% -10.95%
1975 9.15% 7.96%
1965 -2.64% -10.09%
1961 3.72% -0.79%

(source : https://www.macrotrends.net)

 

એક નજર વિશ્વ દેશોના GDP ના વાર્ષિક વિકાસ દર ઉપર (2019)

Country GDP Growth
India 4.20%
United States 2.20%
United Kingdom 1.50%
China 6.10%
Vietnam 7.00%
United Arab Emirates 1.70%

(source : data.worldbank.org)

Published On - 3:41 pm, Fri, 5 February 21

Next Article