ભારતીય શેરબજારની લીલા નિશાન ઉપર શરૂઆત, Sensex 66084 પર ખુલ્યો

આજે ગુરુવારે 23 નવેમ્બરના રોજ  શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. સારા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા છે. ગિફ્ટ નિફ્ટી થોડી મજબૂતાઈ સાથે 19900 ની નજીક પહોંચી ગયો છે.

ભારતીય શેરબજારની લીલા નિશાન ઉપર શરૂઆત, Sensex 66084 પર ખુલ્યો
| Edited By: | Updated on: Nov 23, 2023 | 9:31 AM

આજે ગુરુવારે 23 નવેમ્બરના રોજ  શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. સારા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા છે. ગિફ્ટ નિફ્ટી થોડી મજબૂતાઈ સાથે 19900 ની નજીક પહોંચી ગયો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.ક્રૂડ ઓઇલમાં તીવ્ર ઘટાડો સ્થાનિક બજારને પણ ટેકો આપશે. અગાઉ બુધવારે તે 92 પોઈન્ટ વધીને 66,023 પર બંધ રહ્યો હતો.

Stock Market Openig Bell (23 November 2023)

  • SENSEX  : 66,084.37 +61.12 
  • NIFTY      :

છેલ્લાં સત્રનો કારોબાર

બુધવારે શેરબજાર અસ્થિરતા વચ્ચે લીલા નિશાન પર બંધ થયું હતું. સપાટ શરૂઆત પછી બજારમાં વેચવાલી જોવા મળી હતી. જો કે તે પછી ખરીદી પાછી આવી અને બજાર લાભ સાથે બંધ થવામાં સફળ રહ્યું. બુધવારે સેન્સેક્સ 92.47 (0.14%) પોઈન્ટના વધારા સાથે 66,023.24 પર બંધ થયો જ્યારે નિફ્ટી 28.45 (0.14%) પોઈન્ટના વધારા સાથે 19,811.85 પર બંધ થયું હતું.

આ સ્ટોકમાં 5% કરતાં વધુ તેજી દેખાઈ (23 November 2023, 9.22 AM)

Company Prev Close (Rs) Current Price (Rs) % Gain
Forbes & Company Ltd 774.8 874.75 12.9
Ladderup Finance 26.04 28.75 10.41
Polylink Polymer 23.16 25.5 10.1
Tinna Trade 46.95 51.64 9.99
Man Infraconstructio 158.75 174.35 9.83
Intense Technologies 109.78 119.52 8.87
Norris Medicines 12.33 13.4 8.68
Bambino Agro Ind 381.45 414 8.53
Pioneer Investco 32.9 35.7 8.51
Galaxy Cloud Kitchen 12.78 13.76 7.67
Selan Exploratio 478.6 514.65 7.53
Syncom Formul. 11.04 11.85 7.34
Poona Dal & Oil 67.25 71.98 7.03
Madhav Marbles & Gra 50.83 54.35 6.93
CeejayFinance 170.8 182.6 6.91
Ironwood Education 21.05 22.49 6.84
Ramco Industries 207.75 221.85 6.79
Honasa Consumer 352.1 375 6.5
Brady & Morris E 524.35 557 6.23
Transchem L 26.03 27.63 6.15
Cupid Ltd. 868.65 921.5 6.08
Mohite Industries 31.57 33.48 6.05
Cian Healthcare 18.26 19.35 5.97
Starlineps Enterpris 106.35 112.65 5.92
Raj Television Netwo 51.06 54 5.76
Savera Industries 101.2 106.95 5.68
Shree Ajit Pulp 273.1 288 5.46
Sicagen India 52.23 55 5.3
Sir Shadilal Ent 134.45 141.35 5.13
C.E. Info Systems 2,182.55 2,293.25 5.07
Chemo Pharma Lab 42.8 44.94 5
MPDL 40.24 42.25 5
Paras Petrofils 2.2 2.31 5
Taylormade Renewable 739.25 776.2 5
63 Moons Technologie 403.1 423.25 5
Peninsula Land L 43.84 46.03 5
JSL Industries 1,218.50 1,279.40 5
Global Offshore Ser 45.4 47.67 5
Goldline Intl. 0.8 0.84 5
Zenith Exports L 132.05 138.65 5
Anik Industries 54.23 56.94 5
RIR Power Electronic 881.65 925.7 5
Kesar Terminals & In 56.61 59.44 5
Ashapura Min. Lt 328.05 344.45 5
Marg Techno Projects 21.4 22.47 5
Newtime Infra. 26.82 28.16 5
Rollatainers Ltd 1.2 1.26 5

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની ખબરોથી વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:25 am, Thu, 23 November 23