High Return Stocks : કોરોનાકાળના પટકાયેલા સ્તરેથી બેન્ચમાર્ક સેન્સેક્સ લગભગ ત્રણ ગણો વધ્યો છે. હાલ SENSEX 65,000ના આંકને વટાવી ગયો છે અને આ સફરમાં તેની કંપનીઓ મલ્ટિબેગર્સ બની છે. માર્ચ 2020 થી જ્યારે કોવિડ-19(Covid -19) રોગચાળાએ ભારતીય અર્થતંત્રને જાણે થંભાવી દીધું હતું. આ સમય બાદ હવે સેન્સેક્સમાં 150% નો વધારો થયો છે. મંગળવારે ઇન્ડેક્સ 65,500 પોઈન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ સમયગાળામાં 17 જેટલા ઘટકોએ ઈન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે તે ઈક્વિટીના ડેટા દર્શાવે છે. છેલ્લા 1 મહિનામાં સેન્સેક્સ 2,729.49 અંક અથવા
Company | Current Price (Rs) | % Gain |
JITF Infralogistics | 628.95 | 166.73 |
S & S Power Switch | 58.14 | 128.81 |
Vaarad Ventures | 17.57 | 101.95 |
Jay Bharat Marut | 341.3 | 97 |
Remedium Lifecare | 4,081.00 | 96.25 |
K P Energy Ltd. | 377.35 | 90.97 |
Waa Solar | 85.9 | 81.99 |
Jaipan Industrie | 51.85 | 80.1 |
Master Trust Ltd. | 392.85 | 78.89 |
Mauria Udyog | 7.38 | 78.69 |
Cinerad Communi | 3.71 | 78.37 |
Shree Global Tra | 15.96 | 78.32 |
PTC Industries | 4,426.55 | 77.28 |
JBM Auto | 1,419.00 | 76.89 |
Sparc Electrex | 34.4 | 76.32 |
Cochin Malabar | 108.15 | 74.44 |
KPI Green Energy | 863.7 | 71.54 |
Exhicon Events Media | 237.7 | 70.76 |
RO Jewels | 7.9 | 70.26 |
Ashirwad Steels | 39.82 | 68.37 |
Kisan Mouldings | 14 | 65.68 |
KIFS Financial Serv | 157.1 | 65.37 |
Suzlon Energy Ltd. | 18.17 | 65.33 |
Orosil Smiths India | 6.25 | 64.47 |
Last Mile Enterprise | 222 | 62.64 |
Kavveri Telecom Prod | 8.7 | 62.62 |
Shree Rama Multi | 16.69 | 61.88 |
Maha Rashtra Ape | 164 | 61.5 |
Maan Aluminium Ltd. | 335 | 61.33 |
WEP Solutions | 31.1 | 60.89 |
Texel Industries | 56.01 | 59.39 |
Avantel Ltd. | 793.15 | 59.03 |
Indo Us Bio-Tech | 342 | 55.45 |
RattanIndia Power | 5.36 | 54.91 |
Ceeta Industries | 27.97 | 54.02 |
Garware Syntheti | 13.68 | 53.36 |
Balu Forge Industrie | 159.95 | 53.06 |
Mazagon Dock Ship | 1,276.65 | 52.49 |
Dynamic Cables | 359.4 | 52.29 |
Aartech Solonics | 104.1 | 51.95 |
Tatia Global Venntur | 1.73 | 51.75 |
Kintech Renewables L | 2,098.75 | 51.52 |
Mukesh Babu Fina | 127 | 51.19 |
Panorama Studios Int | 240 | 51.09 |
Biogen Pharmachem | 0.95 | 50.79 |
Oil Country Tub. | 24.5 | 50.31 |
FACT | 461.65 | 50.25 |
Bartronics India Ltd | 12.53 | 50.24 |
Sensex માં 1 વર્ષમાં 12,289.03 અંક અથવા 23.08%નો વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાન આ મુખ્ય ઇન્ડેક્સ ખુબ સારું રિટર્ન આપી રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. Nifty ની વાત કરીએતો આ ઇન્ડેક્સએ આ સમયગાળા દરમિયાન 22.45% રિટર્ન આપ્યું છે. નિફટીમાં 3,555.00 પોઇન્ટની તેજી નોંધાઈ છે. આજે 4જુલાઈએ Sensex 65,586.60 ના ઉપલા સ્તરે સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો જયારે Nifty એ પણ 19,413.50 ની જીવનકાળની ઉપલી સપાટી નોંધાવી છે
Date | Sensex | Nifty |
4-Jul-23 | 65,586 | 19413 |
1-Jun-23 | 64,718.56 | 19,189.05 |
1-May-23 | 62,622.24 | 18,534.40 |
1-Apr-23 | 61,112.44 | 18,065.00 |
1-Mar-23 | 58,991.52 | 17,359.75 |
1-Feb-23 | 58,962.12 | 17,303.95 |
1-Jan-23 | 59,549.90 | 17,662.15 |
1-Dec-22 | 60,840.74 | 18,105.30 |
1-Nov-22 | 63,099.65 | 18,758.35 |
1-Oct-22 | 60,746.59 | 18,012.20 |
1-Sep-22 | 57,426.92 | 17,094.35 |
1-Aug-22 | 59,537.07 | 17,759.30 |
1-Jul-22 | 57570.25 | 17,158.25 |
Published On - 1:31 pm, Tue, 4 July 23