વૈશ્વિક બજારોના સારા સંકેત : ડાઓ જોંસ 148.83 અંક વધ્યો, SGX NIFTY માં પણ વૃદ્ધિ

|

Dec 18, 2020 | 10:24 AM

વૈશ્વિક બજારમાં આજે સારા સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકાના બજારમાં તેજી દેખાઈ છે ડાઓ જોંસએ ૦.૪૯ ટકાની મજબૂતી દેખાડી છે તો સામે એશિયાના બજારમાં આજે મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે.જાપાનનો ઈન્ડેક્સ નિક્કી ઘટ્યો છે તો SGX NIFTY  16 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે. અમેરિકી બજારોની છેલ્લી સ્થિતિ ઉપર નજર કરીએતો ડાઓ જોંસ 148.83 અંક […]

વૈશ્વિક બજારોના સારા સંકેત : ડાઓ જોંસ 148.83 અંક વધ્યો, SGX NIFTY માં પણ વૃદ્ધિ
Global markets give good signals

Follow us on

વૈશ્વિક બજારમાં આજે સારા સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકાના બજારમાં તેજી દેખાઈ છે ડાઓ જોંસએ ૦.૪૯ ટકાની મજબૂતી દેખાડી છે તો સામે એશિયાના બજારમાં આજે મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે.જાપાનનો ઈન્ડેક્સ નિક્કી ઘટ્યો છે તો SGX NIFTY  16 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે.

The Dow Jones is up 148.83 points

અમેરિકી બજારોની છેલ્લી સ્થિતિ ઉપર નજર કરીએતો ડાઓ જોંસ 148.83 અંક વધ્યો છે. ઇન્ડેક્સમાં 0.49 ટકાની મજબૂતીની સાથે 30,303.37 ના સ્તર પર બંધ થયો છે. નાસ્ડેક વધુ એક દિવસ તેજી સાથે 106.55 અંક વધી 0.84 ટકાના ઉછાળા સાથે 12,764.74 ના સ્તર પર બંધ થયો છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 21.31 અંક સાથે 0.58 ટકાની મજબૂતીની દર્જ કરી 3,722.48 ના સ્તર પર બંધ થયો છે.

Japan’s Nikkei fell 49.78 points

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈમાં 49.78 અંકનો ઘટાડો દેખાયો છે. સૂચકઆંક 0.19 ટકા ઘટીને 26,756.89 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. આજે એસજીએક્સ નિફ્ટી 16 અંક ઉપર 0.12 ટકાના વધારા સાથે 13,760 પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.06 ટકા જ્યારે હેંગ સેંગમાં 0.82 ટકાની નબળાઈ દેખાડી રહ્યા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Shanghai composite trading with nominal strength

કોરિયાઈ નજીવી બજાર નબળાઈ સાથે આગળ વધે છે. કોસ્પી 0.07 ટકા લપસીને 2,768.57 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.15 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 1.74 અંક મુજબ 0.05 ટકાની નજીવી મજબૂતીની સાથે 3,406.61 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

Next Article