GOLD RATES : સોનાની ખરીદી કરવાની સુવર્ણ તક, સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો DUBAI અને INDIAમાં કેટલા છે સોનાના ભાવ

|

Feb 05, 2021 | 11:36 AM

વૈશ્વિક સ્તરે સોનાના ભાવ (GOLD RATES) ગગડી રહ્યા છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2021 ના ​​બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી ત્યારથી ભારતમાં પણ સોના(gold) અને ચાંદી(silver)ના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

GOLD RATES : સોનાની ખરીદી કરવાની સુવર્ણ તક, સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો DUBAI અને INDIAમાં કેટલા છે સોનાના ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

વૈશ્વિક સ્તરે સોનાના ભાવ (GOLD RATES) ગગડી રહ્યા છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2021 ના ​​બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી ત્યારથી ભારતમાં પણ સોના(gold) અને ચાંદી(silver)ના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું (GOLD) ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં ૨૪ કેરેટના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર.

DUBAI – 43,498 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

NDIAN MARKET

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

MCX GOLD
Current  46874.00    +159.00 (0.34%)  –  સવારે ૯.૧૦ વાગે
Open     46,850.00
High      46,884.00
Low      46,831.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48600
RAJKOT 999           – 48620
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI     48900
MUMBAI     47600
DELHI         50730
KOLKATA  49750
(સોર્સ ગુડરિટર્ન્સ )

Published On - 11:33 am, Fri, 5 February 21

Next Article