GOLD RATES : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

|

Jan 19, 2021 | 9:26 AM

સોનું ( GOLD ) ભારત ( INDIA ) અને દુબઈ ( DUBAI )માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં MCX માં લાલા નિશાન નીચે કારોબાર થઇ રહ્યો છે.

GOLD RATES : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ
Gold Rates

Follow us on

સોનું ( GOLD ) ભારત ( INDIA ) અને દુબઈ ( DUBAI )માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં MCX માં લાલા નિશાન નીચે કારોબાર થઇ રહ્યો છે. આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

DUBAI – 44268.2 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

INDIAN MARKET

MCX GOLD
Current  48815.00    -79.00 (-0.16%) સવારે 9.06 વાગે
Open       48,965.00
High       48,965.00
Low        48,813.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 50526
RAJKOT 999           – 50546
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI    50330
MUMBAI     49970
DELHI         51990
KOLKATA  51100
(સોર્સ ગુડરિટર્ન્સ )

 

આ પણ વાંચો: IRFC IPO: પેહલા દિવસે 33% થયો સબ્સ્ક્રાઇબ, ક્યાં રોકાણકારો માટે નીવડી શકે છે લાભદાયક?

Next Article