GOLD RATES : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

|

Jan 14, 2021 | 10:16 AM

સોનું ( GOLD ) ભારત ( INDIA ) અને દુબઈ ( DUBAI )માં ઓપન માર્કેટમાં આજે સોનુ સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા સાથે સોનામાં વેપાર થઈ રહ્યો છે.

GOLD RATES : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

Follow us on

સોનું ( GOLD ) ભારત ( INDIA ) અને દુબઈ ( DUBAI )માં ઓપન માર્કેટમાં આજે સોનુ સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા સાથે સોનામાં વેપાર થઈ રહ્યો છે. આજે સોનું યુએસમાં 9.43 ડોલર ઘટીને પ્રતિ ઔંસ ઘટીને 1,838.56 ઉપર કારોબાર કરી રહ્યું છે. આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

 

DUBAI – 44874.30 રૂપિયા  
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

INDIAN MARKET

MCX GOLD
Current        48896.00    -409.00 (-0.83%)  –  સવારે 10 વાગે
Open               49,000.00
High               49,000.00
Low                 48,789.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 50655
RAJKOT 999           – 50671
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI    50880
MUMBAI     49450
DELHI          52750
KOLKATA   51690
(સોર્સ ગુડરિટર્ન્સ )

 

Next Article