GOLD RATES: જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ

|

Jan 07, 2021 | 9:35 AM

સોનું (GOLD)  ભારત (INDIA ) અને (DUBAI)માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. MCX આજે બજાર ખુલ્યા બાદ ૦.૫૦ ટકા વૃદ્ધિ સાથે ટ્રેડ કરતા નજરે પડી રહ્યા છે. કોમેક્સ પરનું સોનું 1920 ડોલરની નજીક છે.

GOLD RATES: જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સોનું (GOLD)  ભારત (INDIA ) અને (DUBAI)માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. MCX આજે બજાર ખુલ્યા બાદ ૦.૫૦ ટકા વૃદ્ધિ સાથે ટ્રેડ કરતા નજરે પડી રહ્યા છે. કોમેક્સ પરનું સોનું 1920 ડોલરની નજીક છે.

આજના દુબઈ (DUBAI ) અને ભારત (INDIA)ના બજારોના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

DUBAI – 46585.40રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

INDIAN MARKET

MCX GOLD
Current 50763.00     + 254.00 (0.50%) – સવારે 9.10 વાગે
Open    50,740.00
High     50,807.00
Low      50,740.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 52497
RAJKOT 999           – 52512
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI    53290
MUMBAI    51350
DELHI         54650
KOLKATA   53200
(સોર્સ ગુડરિટર્ન્સ )

 

Next Article