
બુલિયન માર્કેટમાં સતત ઘટતાં સોનાં (Gold Rate)ના દમમાં થોડી બ્રેક લાગી છે જોકે હજુ ખરીદી માટે સારો સમય વીતી ન ગયો હોવાનું અનુમાન છે. સોનાના ભાવમાં સર્વોચ્ચ સપાટીથી 12000 રૂપિયાનો ઘટાડો થયો છે. MCX માં 15 માર્ચે સોનુ 44910.00 ની સપાટી ઉપર બંધ થયું હતું. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.
DUBAI – 41440 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )
MCX GOLD
Current 44957.00 +57.00 (0.13%) – સવારે 9 વાગે
Open 44,950.00
High 44,979.00
Low 44,950.00
ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 46344
RAJKOT 999 – 46359
(સોર્સ આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 46130
MUMBAI 44840
DELHI 48170
KOLKATA 46940
(સોર્સ ગુડરિટર્ન્સ)