GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ

|

Feb 23, 2021 | 9:55 AM

GOLD RATE : રૂપિયાના મૂલ્યમાં કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં આંતરરાષ્ટ્રીય ભાવોમાં સુધારો થયો હોવાને કારણે આજે સોનાના ભાવમાં ઉછાળાની સ્થિતિ દેખાઈ રહી છે. સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 16 પૈસા વધીને 72.49 પર સ્થિર થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે સોનામાં 1.5% થી વધુનો ઉછાળો આવ્યો હતો, કારણ કે વધતી મોંઘવારીની અપેક્ષાએ […]

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

GOLD RATE : રૂપિયાના મૂલ્યમાં કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં આંતરરાષ્ટ્રીય ભાવોમાં સુધારો થયો હોવાને કારણે આજે સોનાના ભાવમાં ઉછાળાની સ્થિતિ દેખાઈ રહી છે. સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 16 પૈસા વધીને 72.49 પર સ્થિર થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે સોનામાં 1.5% થી વધુનો ઉછાળો આવ્યો હતો, કારણ કે વધતી મોંઘવારીની અપેક્ષાએ ઇક્વિટી વેલ્યુએશનની ચિંતા પેદા કરી હતી અને રોકાણકારોને સલામત ધાતુ તરફ દોરી હતી જ્યારે નબળા યુ.એસ. ડોલરએ વધુ ટેકો આપ્યો હતો.આજે વાયદા બજારમાં પણ સોનુ વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યું છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

 

DUBAI – 42930 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

IINDIAN MARKET

MCX GOLD
Current    46931.00    +30.00 (0.06%) – સવારે 9.00 વાગે
Open          46,973.00
High         46,973.00
Low         46,909.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48490
RAJKOT 999           – 48510
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   47950
MUMBAI   46470
DELHI        49530
KOLKATA  48320
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

Next Article