સોનાનો ભાવ 58,000ની વિક્રમ સપાટીએ પહોંચ્યો, ચાંદીના ભાવમાં પણ ઉછાળો

|

Sep 21, 2020 | 11:39 AM

સોનાના ભાવ સતત છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યા છે. ઝવેરીબજારોમાં સોનાની રેકોર્ડ તેજીની વણથંભી આગેકૂચ, સોનાનો ભાવ 58 હજારની વિક્રમ સપાટીએ પહોંચ્યો છે. વિશ્વબજારમાં ભાવ 2,050 ડૉલરની સપાટી વટાવી ગયો, ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સોનાનો ભાવ 60,000ની સપાટી વટાવે તેવી વેપારીઓએ શક્યતા વ્યક્ત કરી છે. Web Stories View more શું ફોન સ્વીચ […]

સોનાનો ભાવ 58,000ની વિક્રમ સપાટીએ પહોંચ્યો, ચાંદીના ભાવમાં પણ ઉછાળો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સોનાના ભાવ સતત છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યા છે. ઝવેરીબજારોમાં સોનાની રેકોર્ડ તેજીની વણથંભી આગેકૂચ, સોનાનો ભાવ 58 હજારની વિક્રમ સપાટીએ પહોંચ્યો છે. વિશ્વબજારમાં ભાવ 2,050 ડૉલરની સપાટી વટાવી ગયો, ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સોનાનો ભાવ 60,000ની સપાટી વટાવે તેવી વેપારીઓએ શક્યતા વ્યક્ત કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 6:34 am, Fri, 7 August 20

Next Article