Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

નિષ્ણાતોના મતે MCX પર સોનું 46800-47055 ની વચ્ચે રહી શકે છે. બીજી બાજુ, ચાંદી 61000-61400 ના સ્તરે બીજ રહે તેવી શક્યતા છે. નિષ્ણાતો 61200 ના ટાર્ગેટ માટે 59400 ના સ્ટોપલોસ સાથે 59,900 ની નજીક ચાંદી ખરીદવાનું સૂચન કરી રહ્યા છે.

Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 11:48 AM

ફેડ રેટના નિર્ણય પહેલા આજે ભારતીય બજારોમાં સોનાના ભાવ(Gold price today)  પર અસર પડી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો વાયદો 10 ગ્રામ દીઠ 46,716 પર વેપાર કરી રહ્યો છે. સપ્ટેમ્બર માટે ચાંદીનો વાયદો 0.71 ટકા વધીને 60,870 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. છેલ્લા સત્રમાં સોનું 0.7 ટકા અને ચાંદી 1.2 ટકા વધ્યું હતું. ગયા વર્ષે સોનું રૂ. 56,000 ની વિક્રમી સપાટીએ હતું તેથી રેકોર્ડ સ્તર કરતાં સોનું 10,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

યુએસ ફેડ પોલિસી નિર્ણય પહેલા વૈશ્વિક બજારોમાં સોનાના દર આજે સપાટ હતા. ચાઇના એવરગ્રાન્ડે દેવાની કટોકટીને કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાએ પણ નીચા સ્તરે સોનાને ટેકો આપ્યો હતો. સ્પોટ ગોલ્ડ 1,775.63 ડોલર પ્રતિ ઔંસ છે.

રોકાણ માટે યોગ્ય સમય નિષ્ણાતોના મતે MCX પર સોનું 46800-47055 ની વચ્ચે રહી શકે છે. બીજી બાજુ, ચાંદી 61000-61400 ના સ્તરે બીજ રહે તેવી શક્યતા છે. નિષ્ણાતો 61200 ના ટાર્ગેટ માટે 59400 ના સ્ટોપલોસ સાથે 59,900 ની નજીક ચાંદી ખરીદવાનું સૂચન કરી રહ્યા છે. તે જ સમયે, બજારના નિષ્ણાતોના મતે સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

મિસ્ડ કોલ આપીને સોનાનો દર જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે, તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    46680.00  +42.00 (0.09%) –  11:32 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48298 RAJKOT 999                   48318 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48110 MUMBAI                  46340 DELHI                      49810 KOLKATA                48260 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           47840 HYDRABAD          47840 PUNE                      47830 JAYPUR                 47710 PATNA                    47830 NAGPUR                46340 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43021 AMERICA           42169 AUSTRALIA      42182 CHINA                42180 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.

આ પણ વાંચો : Stock Update : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

આ પણ વાંચો : હવે રાશનની દુકાનો પર માત્ર અનાજનું વિતરણ નહીં પણ પાન કાર્ડ, મતદાર કાર્ડ અને બિલ પેમેન્ટ થશે ! જાણો કઈ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">