Gold Price Today : સોનું 400 રૂપિયા અને ચાંદી 950 રૂપિયા સસ્તી થઇ, જાણો સોના – ચાંદીના લેટેસ્ટ રેટ

|

Apr 28, 2022 | 7:25 PM

તમને જણાવી દઈએ કે આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

Gold Price Today :  સોનું 400 રૂપિયા અને ચાંદી 950 રૂપિયા સસ્તી થઇ, જાણો સોના - ચાંદીના લેટેસ્ટ રેટ
Gold (File Photo)

Follow us on

Gold Price Today : ભારતીય બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 442 રૂપિયાનો ઘટાડો થયો હતો. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં 950 રૂપિયાનો ઘટાડો થયો હતો. HDFC સિક્યોરિટીઝે આ માહિતી જાહેર કરી છે. દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ 442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 51,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 51,452 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તો  ચાંદીના ભાવ રૂ. 950ના ઘટાડા સાથે રૂ. 64,167 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી 65,117 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

સોનાના લેટેસ્ટ ભાવ કેવી રીતે જાણી શકાય?

તમને જણાવી દઈએ કે આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

 

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 52610.00 +431.00 (0.83%) –  19:07 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 53215
Rajkot 53235
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52900
Mumbai 52370
Delhi 52370
Kolkata 52370
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47305
USA 46542
Australia 46400
China 46434
(Source : goldpriceindia)

 

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

આ પણ વાંચો : CCIએ Amazon, Flipkart સેલર ઓફિસ પર પાડ્યા દરોડા, જાણો શું છે કારણ ?

 

આ પણ વાંચો :  જો ઓરીજીનલ NSC ખોવાઈ કે ચોરી થઈ જાય તો? આ પ્રક્રિયા અનુસરો તમારું રોકાણ સલામત રહેશે

Published On - 7:24 pm, Thu, 28 April 22

Next Article