GOLD : જાણો બજેટ પછી શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

ભારતમાં બજેટ રજુ કરાયા બાદ, સોનું ( GOLD ) સસ્તું થઇ રહ્યું છે. બજેટમાં નાણાં મંત્રીએ કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી ત્યારથી સોનાના ભાવ ગગડવા લાગ્યા છે. વર્ષ 2020માં અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાના દામ આસમાને પહોંચ્યા હતા.

GOLD : જાણો બજેટ પછી શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ
નાણાકીય વર્ષ 2021-22ના બજેટ પછી સોનાના ભાવની પ્રતીકાત્મક તસ્વીર
| Edited By: | Updated on: Feb 02, 2021 | 9:34 AM

સોનું (GOLD) ભારત ( INDIA ) અને દુબઈ ( DUBAI )માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. ગઈકાલના ઘટાડા બાદ પ્રારંભિક કારોબારમાં MCX માં લાલા નિશાન નીચે કારોબાર થઇ રહ્યો છે. આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

DUBAI – 44,965 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

INDIAN MARKET

MCX GOLD
(5 એપ્રિલ ડિલિવરી)

Current   48410.00     -310.00 (-0.64%)  –  સવારે 9.12 વાગે
Open       48,612.00
High       48,612.00
Low        48,320.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 50284
RAJKOT 999           – 50304
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI    50440
MUMBAI     49460
DELHI         52280
KOLKATA  50710
(સોર્સ ગુડરિટર્ન્સ )