GOLD : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાના ભાવ

|

Feb 03, 2021 | 9:31 AM

સોનાના દરમાં બજેટ બાદ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું (GOLD) ભારત ( INDIA ) અને દુબઈ ( DUBAI ) માં ઓપન માર્કેટમાં ખરીદવાલાયક સ્થિતિમાં ટ્રેંડ થઇ રહ્યું છે.

GOLD : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાના ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સોનાના દરમાં બજેટ બાદ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે . સોનું (GOLD) ભારત ( INDIA ) અને દુબઈ ( DUBAI )માં ઓપન માર્કેટમાં સારી  સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે.  જો કે ગઈકાલના ઘટાડા બાદ આજે  પ્રારંભિક કારોબારમાં MCXમાં  વૃદ્ધિ  સાથે કારોબાર કરી રહ્યો છે. આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના 10 ગ્રામના બજારભાવ ઉપર કરીએ એક નજર..

DUBAI – 44,251 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

INDIAN MARKET

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

MCX GOLD
(5 એપ્રિલ ડિલિવરી)

Current   47975.00       +150.00 (0.31%) સવારે ૯.૧૫ વાગે
Open      48,015.00
High      48,015.00
Low       47,935.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 49727
RAJKOT 999           – 49747
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI    49790
MUMBAI     48580
DELHI         51590
KOLKATA  50770
(સોર્સ ગુડરિટર્ન્સ )

Next Article