
ભારતમાં લોકો દિવાળી અને ધનતેરસ નિમિત્તે સોનાના દાગીના ખરીદવા માટે આખું વર્ષ રાહ જુએ છે. આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો સોનાના દાગીના ખરીદવાની તૈયારી કરશે. ખાસ કરીને સ્ત્રીઓ તહેવારોમાં ચોક્કસપણે ઘરેણાં ખરીદે છે, તેઓ તેને રોકાણ અને લક્ષ્મીના આગમન સાથે જોડે છે.

જો તમે આ તહેવાર માટે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ખરીદી કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી કરીને તમે યોગ્ય કિંમતે શુદ્ધ જ્વેલરી ખરીદી શકશો અને જ્વેલર્સ તમને ગેરમાર્ગે દોરવામાં સક્ષમ નહીં રહે. જો તમે ઓનલાઈન જ્વેલરી ખરીદો છો તો આવી સમસ્યાઓ ઓછી થાય છે. પરંતુ જો તમે જ્વેલરી શોપમાં જઈને ખરીદી કરો છો તો સાવધાન રહેવું જોઈએ.

Gold Price Today

Gold Hallmarking

Gold Price Today

Dhanteras 2021 - File Photo

Buy Gold in Cheap Rate

Gold Hallmarking