Global Market : આજે ભારતીય શેરબજારના ઘટાડા ઉપર લાગશે બ્રેક? વૈશ્વિક બજારોમાં તેજી સાથે કારોબાર

|

May 18, 2023 | 7:37 AM

Global Market : વૈશ્વિક બજારમાંથી જે સંકેતો મળી રહ્યા છે તે સકારાત્મક છે. SGX NIFTY મજબૂત સ્થિતિમાં ખુલ્યો છે અને 18250 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

Global Market : આજે ભારતીય શેરબજારના ઘટાડા ઉપર લાગશે બ્રેક? વૈશ્વિક બજારોમાં તેજી સાથે કારોબાર

Follow us on

Global Market : બે દિવસના ઘટાડા બાદ આજે  ભારતીય શેરબજાર(Share Market Today)માં જોરદાર ખરીદી જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાંથી જે સંકેતો મળી રહ્યા છે તે સકારાત્મક છે. SGX NIFTY મજબૂત સ્થિતિમાં ખુલ્યો છે અને 18250 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.બીજી તરફ યુએસ વાયદા બજારોમાં સુસ્તી છે. આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 371 પોઈન્ટ ઘટીને 61,560 પર અને નિફ્ટી 104 પોઈન્ટ ઘટીને 18,181 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 18-05-2023 , સવારે 07.34 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 33,420.77 33,472.38 33,050.41 408.63 1.24%
S&P 500 4,158.77 4,164.67 4,113.62 48.87 1.19%
Nasdaq 12,500.57 12,514.07 12,335.02 157.51 1.28%
Small Cap 2000 1,776.02 1,776.90 1,737.39 39.84 2.29%
S&P 500 VIX 16.87 18.26 16.68 -1.12 -6.23%
S&P/TSX 20,296.43 20,297.31 20,158.69 54.36 0.27%
Bovespa 109,460.00 109,774.00 108,188.00 1,266 1.17%
S&P/BMV IPC 55,067.37 55,441.67 55,005.06 -113.6 -0.21%
DAX 15,951.30 15,992.77 15,862.15 53.37 0.34%
FTSE 100 7,723.23 7,758.15 7,713.03 -27.85 -0.36%
CAC 40 7,399.44 7,422.58 7,354.54 -6.57 -0.09%
Euro Stoxx 50 4,323.23 4,332.08 4,293.57 7.72 0.18%
AEX 758.28 759.04 753.82 2.06 0.27%
IBEX 35 9,211.60 9,218.60 9,125.70 20.2 0.22%
FTSE MIB 27,196.46 27,238.40 26,937.77 -2.41 -0.01%
SMI 11,437.78 11,497.31 11,432.25 -82.09 -0.71%
PSI 6,089.96 6,101.54 6,049.98 -23.84 -0.39%
BEL 20 3,681.50 3,699.37 3,668.79 -7.39 -0.20%
ATX 3,139.74 3,142.86 3,116.14 8.36 0.27%
OMXS30 2,246.20 2,248.29 2,232.59 9.95 0.44%
OMXC25 1,854.49 1,866.43 1,854.49 -9.9 -0.53%
MOEX 2,634.48 2,646.61 2,623.15 0.77 0.03%
RTSI 1,039.58 1,039.76 1,023.17 8.9 0.86%
WIG20 1,933.08 1,945.95 1,928.07 -15.75 -0.81%
Budapest SE 45,848.12 46,144.36 45,611.12 -80.99 -0.18%
BIST 100 4,661.68 4,680.86 4,599.79 71.97 1.57%
TA 35 1,825.84 1,827.05 1,797.95 30.1 1.68%
Tadawul All Share 11,277.60 11,277.60 11,187.16 71.58 0.64%
Nikkei 225 30,451.00 30,666.50 30,376.00 357.41 1.19%
S&P/ASX 200 7,240.60 7,258.60 7,199.20 41.4 0.58%
DJ New Zealand 330.24 331.01 325.27 4.63 1.42%
Shanghai 3,304.23 3,304.70 3,288.41 20 0.61%
SZSE Component 11,116.52 11,118.78 11,108.33 25.44 0.23%
China A50 13,053.36 13,118.78 13,040.91 12.45 0.10%
DJ Shanghai 462.42 463.51 461.65 0.77 0.17%
Hang Seng 19,710.00 19,739.00 19,624.50 149.43 0.76%
Taiwan Weighted 16,025.15 16,105.77 16,021.63 99.86 0.63%
SET 1,522.74 1,543.63 1,517.21 -17.1 -1.11%
KOSPI 2,506.95 2,513.26 2,500.01 12.29 0.49%
IDX Composite 6,663.11 6,706.60 6,661.47 -13.45 -0.20%
Nifty 50 18,181.75 18,309.00 18,115.35 -104.75 -0.57%
BSE Sensex 61,560.64 61,979.94 61,340.10 -371.83 -0.60%
PSEi Composite 6,655.45 6,658.16 6,642.53 20.34 0.31%
Karachi 100 41,835.57 42,110.03 41,818.34 -144.57 -0.34%
VN 30 1,062.10 1,073.87 1,062.10 -7.54 -0.70%
CSE All-Share 8,823.01 8,931.07 8,787.33 -83.19 -0.93%

ભારતીય શેરબજાર બુધવારે સતત બીજા દિવસે મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેન્કિંગ અને આઈટી શેરોમાં રોકાણકારોની વેચવાલીને કારણે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો હતો. કારોબારના અંતે BSE સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટીને 61,560 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના ઘટાડા સાથે 18,196 પોઈન્ટ પર બંધ થયો હતો. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સમાં 800 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 200 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.

સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે સેબીને એક્સટેન્શનની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે બુધવારે માર્કેટ રેગ્યુલેટર સેબીને અદાણી ગ્રૂપ-હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ અંગેનો રિપોર્ટ રજૂ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ પૂર્ણ કરવા માટે છ મહિના લંબાવવાની માંગ કરતી સેબીની અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે ફરી કહ્યું કે તે તપાસ પૂર્ણ કરવા માટે અનિશ્ચિત સમય ન આપી શકે. કોર્ટે પાંચ મહિનાનો સમય આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article