Global Market : આજે ભારતીય શેરબજારના ઘટાડા ઉપર લાગશે બ્રેક? વૈશ્વિક બજારોમાં તેજી સાથે કારોબાર
Global Market : વૈશ્વિક બજારમાંથી જે સંકેતો મળી રહ્યા છે તે સકારાત્મક છે. SGX NIFTY મજબૂત સ્થિતિમાં ખુલ્યો છે અને 18250 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
Global Market : બે દિવસના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજાર(Share Market Today)માં જોરદાર ખરીદી જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાંથી જે સંકેતો મળી રહ્યા છે તે સકારાત્મક છે. SGX NIFTY મજબૂત સ્થિતિમાં ખુલ્યો છે અને 18250 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.બીજી તરફ યુએસ વાયદા બજારોમાં સુસ્તી છે. આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 371 પોઈન્ટ ઘટીને 61,560 પર અને નિફ્ટી 104 પોઈન્ટ ઘટીને 18,181 પર બંધ થયો હતો.
વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 18-05-2023 , સવારે 07.34 વાગે અપડેટ )
Index | Last | High | Low | Chg. | Chg. % |
Dow Jones | 33,420.77 | 33,472.38 | 33,050.41 | 408.63 | 1.24% |
S&P 500 | 4,158.77 | 4,164.67 | 4,113.62 | 48.87 | 1.19% |
Nasdaq | 12,500.57 | 12,514.07 | 12,335.02 | 157.51 | 1.28% |
Small Cap 2000 | 1,776.02 | 1,776.90 | 1,737.39 | 39.84 | 2.29% |
S&P 500 VIX | 16.87 | 18.26 | 16.68 | -1.12 | -6.23% |
S&P/TSX | 20,296.43 | 20,297.31 | 20,158.69 | 54.36 | 0.27% |
Bovespa | 109,460.00 | 109,774.00 | 108,188.00 | 1,266 | 1.17% |
S&P/BMV IPC | 55,067.37 | 55,441.67 | 55,005.06 | -113.6 | -0.21% |
DAX | 15,951.30 | 15,992.77 | 15,862.15 | 53.37 | 0.34% |
FTSE 100 | 7,723.23 | 7,758.15 | 7,713.03 | -27.85 | -0.36% |
CAC 40 | 7,399.44 | 7,422.58 | 7,354.54 | -6.57 | -0.09% |
Euro Stoxx 50 | 4,323.23 | 4,332.08 | 4,293.57 | 7.72 | 0.18% |
AEX | 758.28 | 759.04 | 753.82 | 2.06 | 0.27% |
IBEX 35 | 9,211.60 | 9,218.60 | 9,125.70 | 20.2 | 0.22% |
FTSE MIB | 27,196.46 | 27,238.40 | 26,937.77 | -2.41 | -0.01% |
SMI | 11,437.78 | 11,497.31 | 11,432.25 | -82.09 | -0.71% |
PSI | 6,089.96 | 6,101.54 | 6,049.98 | -23.84 | -0.39% |
BEL 20 | 3,681.50 | 3,699.37 | 3,668.79 | -7.39 | -0.20% |
ATX | 3,139.74 | 3,142.86 | 3,116.14 | 8.36 | 0.27% |
OMXS30 | 2,246.20 | 2,248.29 | 2,232.59 | 9.95 | 0.44% |
OMXC25 | 1,854.49 | 1,866.43 | 1,854.49 | -9.9 | -0.53% |
MOEX | 2,634.48 | 2,646.61 | 2,623.15 | 0.77 | 0.03% |
RTSI | 1,039.58 | 1,039.76 | 1,023.17 | 8.9 | 0.86% |
WIG20 | 1,933.08 | 1,945.95 | 1,928.07 | -15.75 | -0.81% |
Budapest SE | 45,848.12 | 46,144.36 | 45,611.12 | -80.99 | -0.18% |
BIST 100 | 4,661.68 | 4,680.86 | 4,599.79 | 71.97 | 1.57% |
TA 35 | 1,825.84 | 1,827.05 | 1,797.95 | 30.1 | 1.68% |
Tadawul All Share | 11,277.60 | 11,277.60 | 11,187.16 | 71.58 | 0.64% |
Nikkei 225 | 30,451.00 | 30,666.50 | 30,376.00 | 357.41 | 1.19% |
S&P/ASX 200 | 7,240.60 | 7,258.60 | 7,199.20 | 41.4 | 0.58% |
DJ New Zealand | 330.24 | 331.01 | 325.27 | 4.63 | 1.42% |
Shanghai | 3,304.23 | 3,304.70 | 3,288.41 | 20 | 0.61% |
SZSE Component | 11,116.52 | 11,118.78 | 11,108.33 | 25.44 | 0.23% |
China A50 | 13,053.36 | 13,118.78 | 13,040.91 | 12.45 | 0.10% |
DJ Shanghai | 462.42 | 463.51 | 461.65 | 0.77 | 0.17% |
Hang Seng | 19,710.00 | 19,739.00 | 19,624.50 | 149.43 | 0.76% |
Taiwan Weighted | 16,025.15 | 16,105.77 | 16,021.63 | 99.86 | 0.63% |
SET | 1,522.74 | 1,543.63 | 1,517.21 | -17.1 | -1.11% |
KOSPI | 2,506.95 | 2,513.26 | 2,500.01 | 12.29 | 0.49% |
IDX Composite | 6,663.11 | 6,706.60 | 6,661.47 | -13.45 | -0.20% |
Nifty 50 | 18,181.75 | 18,309.00 | 18,115.35 | -104.75 | -0.57% |
BSE Sensex | 61,560.64 | 61,979.94 | 61,340.10 | -371.83 | -0.60% |
PSEi Composite | 6,655.45 | 6,658.16 | 6,642.53 | 20.34 | 0.31% |
Karachi 100 | 41,835.57 | 42,110.03 | 41,818.34 | -144.57 | -0.34% |
VN 30 | 1,062.10 | 1,073.87 | 1,062.10 | -7.54 | -0.70% |
CSE All-Share | 8,823.01 | 8,931.07 | 8,787.33 | -83.19 | -0.93% |
ભારતીય શેરબજાર બુધવારે સતત બીજા દિવસે મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેન્કિંગ અને આઈટી શેરોમાં રોકાણકારોની વેચવાલીને કારણે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો હતો. કારોબારના અંતે BSE સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટીને 61,560 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના ઘટાડા સાથે 18,196 પોઈન્ટ પર બંધ થયો હતો. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સમાં 800 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 200 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.
સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે સેબીને એક્સટેન્શનની મંજૂરી આપી
સુપ્રીમ કોર્ટે બુધવારે માર્કેટ રેગ્યુલેટર સેબીને અદાણી ગ્રૂપ-હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ અંગેનો રિપોર્ટ રજૂ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ પૂર્ણ કરવા માટે છ મહિના લંબાવવાની માંગ કરતી સેબીની અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે ફરી કહ્યું કે તે તપાસ પૂર્ણ કરવા માટે અનિશ્ચિત સમય ન આપી શકે. કોર્ટે પાંચ મહિનાનો સમય આપ્યો છે.