Global Market : US FEDના નિર્ણયોની વૈશ્વિક બજારો પર માઠી અસર પડી, આજે પણ Sensex લાલ નિશાન નીચે રહેવાનો ભય

|

Sep 21, 2023 | 7:42 AM

Global Market : US FEDના નિર્ણયોની અસર આજે ગુરુવારે ભારતીય શેરબજાર(Share Market)માં જોવા મળી શકે છે. બજારમાં વેચાણની પ્રક્રિયા આજે પણ ચાલુ રહી શકે છે કારણ કે વૈશ્વિક શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી નોંધાઈ રહી છે. GIFT NIFTY 110 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 19850ની નજીક આવી ગયો છે.

Global Market : US FEDના નિર્ણયોની વૈશ્વિક બજારો પર માઠી અસર પડી, આજે પણ Sensex લાલ નિશાન નીચે રહેવાનો ભય

Follow us on

Global Market : US FED ના નિર્ણયોની અસર આજે ગુરુવારે ભારતીય શેરબજાર(Share Market)માં જોવા મળી શકે છે. બજારમાં વેચાણની પ્રક્રિયા આજે પણ ચાલુ રહી શકે છે કારણ કે વૈશ્વિક શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી નોંધાઈ રહી છે. GIFT NIFTY 110 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 19850ની નજીક આવી ગયો છે.

એશિયન અને અમેરિકન વાયદા બજારોમાં પણ નરમાઈ નોંધાઈ રહી છે. આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 796 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 66,800 પર બંધ થયો હતો.ઇન્ડેક્સ 67,080.18 ઉપર ખુલ્યો હતો.  દિવસ દરમિયાનના કારોબારમાં 67,294.16 ની ઉપલી જયારે 66,728.14 ની નીચલી સપાટીએ ટકરાયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 21-09-2023 , સવારે 07.30 વાગે અપડેટ)

Index Last High Low Chg. Chg. %
Dow Jones Industrial Average 34440.88 34776.28 34434.29 -76.85 -0.22%
S&P 500 4402.2 4461.03 4401.38 -41.75 -0.94%
NASDAQ Composite 13469.13 13727.81 13467.28 -209.06 -1.53%
US Small Cap 2000 1808.75 1846.25 1808.45 -17.78 -0.97%
CBOE Volatility Index 15.14 15.15 13.57 1.03 7.30%
S&P/TSX Composite 20214.69 20351.5 20214.41 -4.2 -0.02%
Bovespa 118695 119616 117847 850 0.72%
S&P/BMV IPC 52507.23 52904.07 52123.49 287.47 0.55%
DAX 15781.59 15810.36 15699.34 117.11 0.75%
FTSE 100 7731.65 7741.9 7659.61 71.45 0.93%
CAC 40 7330.79 7351.29 7272.68 48.67 0.67%
Euro Stoxx 50 4277.2 4286.35 4240.35 34.5 0.81%
AEX 738.32 740.74 734.53 3.39 0.46%
IBEX 35 9645.8 9672.2 9539.1 118.6 1.24%
FTSE MIB 29229.3 29275.42 28755.53 471.67 1.64%
SMI 11154.11 11169.02 11091.09 85.41 0.77%
PSI 6188.27 6202.1 6128.34 33.72 0.55%
BEL 20 3711.4 3718.6 3685.5 34.1 0.93%
ATX 3211.99 3218.53 3172 34.29 1.08%
OMX Stockholm 30 2202.45 2206.98 2177.57 25.25 1.16%
OMX Copenhagen 25 1747.65 1753.65 1724.58 29.77 1.73%
MOEX Russia 3068.15 3091.05 3013.75 -15.7 -0.51%
RTSI 1002.54 1008.22 984.36 -0.81 -0.08%
WIG20 1975.57 1979.22 1932.86 44.71 2.32%
Budapest SE 57699.78 57984.43 57472.91 30.59 0.05%
BIST 100 7719.82 7897.82 7706.4 -64.18 -0.82%
TA 35 1857.23 1858.89 1839.64 18.2 0.99%
Tadawul All Share 11061.5 11082.01 11026.16 -9.27 -0.08%
Nikkei 225 32694.5 32954 32682 -327.5 -0.99%
S&P/ASX 200 7090.5 7163.3 7090.2 -72.8 -1.02%
Dow Jones New Zealand 313.74 315.98 313.41 -0.41 -0.13%
Shanghai Composite 3100.02 3113.49 3098.78 -8.55 -0.27%
SZSE Component 10042.21 10050.48 10036.55 -30.25 -0.30%
FTSE China A50 12524.72 12554.81 12493.28 -30.09 -0.24%
Dow Jones Shanghai 435.33 436.22 434.38 -0.27 -0.06%
Hang Seng 17678 17813 17660 -209 -1.17%
Taiwan Weighted 16534.75 16665.27 16522.38 0 0.00%
SET Index 1507.9 1521.66 1503.33 -15.06 -0.99%
KOSPI 2530.01 2549.63 2527.21 -29.73 -1.16%
Jakarta Stock Exchange Composite Index 7011.68 7046.48 6980.32 0 0.00%
Nifty 50 19901.4 20050.65 19878.85 -231.9 -1.15%
BSE Sensex 30 66800.84 67294.16 66728.14 -796 -1.18%
PSEi Composite 6063.07 6063.07 6043.13 22.03 0.36%
Karachi 100 45932.52 46035.09 45808.11 22.05 0.05%
VN 30 1234.57 1237.21 1221.64 0 0.00%
CSE All-Share 11248.5 11388.88 11236.3 -115.14 -1.01%

યુએસ ફેડરલ બેંકની જાહેરાત પહેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 796 પોઈન્ટ તૂટ્યો. નિફ્ટી પણ લગભગ 232 પોઈન્ટ ઘટીને 20000ની સપાટીથી નીચે આવી ગયો હતો. ભારતીય બજારો બંધ થયા બાદ અમેરિકન શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. Nasdaq 1.53%, S&P 0.94% ઘટ્યો. ડાઉ જોન્સ પણ લાલ નિશાનમાં બંધ રહ્યો હતો. જો આજે પણ સ્થાનિક શેરબજાર પર તેની અસર પડશે તો સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન નીચે હશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવની અસર

ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવની અસર શેરબજારો પર પણ જોવા મળી હતી. કેનેડાના પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે ઘણી ભારતીય કંપનીઓમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. બુધવારે પણ આ કંપનીઓના શેર વેચાયા હતા. આ પૈકી, નાયકાનો શેર ત્રણ ટકા ઘટ્યો હતો.

એચડીએફસી બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો અને તે ચાર ટકા ઘટ્યો હતો. વિદેશી બ્રોકરેજ ફર્મ નોમુરાએ બેંકનું રેટિંગ ઘટાડીને ‘Nutral’ કર્યું છે. તેની અસર શેર પર જોવા મળી હતી. તે જ સમયે, JSW સ્ટીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ બે ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article