Global Market : અમેરિકામાં ફેડરલ રિઝર્વનો વ્યાજ દર 22 વર્ષની ટોચે પહોંચ્યો, જાણો વિશ્વના અન્ય દેશોના વ્યાજ દર અને ભારતની સ્થિતિ શું છે?

|

Jul 27, 2023 | 7:26 AM

Global Market : આજે 27 જુલાઈ 2023 માટે ભારતીય શેરબજારમાં મજબૂત વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે. બજારને મજબૂત વૈશ્વિક સંકેતોથી સમર્થન મળી શકે છે. GIFT NIFTY મજબૂત રીતે ખુલ્યો અને  19850 ની નજીક ટ્રેડ થઇ રહ્યો છે. અમેરિકામાં FEDએ વ્યાજદરમાં  વધારો કર્યો છે.

Global Market : અમેરિકામાં ફેડરલ રિઝર્વનો વ્યાજ દર 22 વર્ષની ટોચે પહોંચ્યો, જાણો વિશ્વના અન્ય દેશોના વ્યાજ દર અને ભારતની સ્થિતિ શું છે?

Follow us on

Global Market : આજે 27 જુલાઈ 2023 માટે ભારતીય શેરબજારમાં મજબૂત વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે. બજારને મજબૂત વૈશ્વિક સંકેતોથી સમર્થન મળી શકે છે. GIFT NIFTY મજબૂત રીતે ખુલ્યો અને  19850 ની નજીક ટ્રેડ થઇ રહ્યો છે. અમેરિકામાં FEDએ વ્યાજદરમાં  વધારો કર્યો છે. તેની  વૈશ્વિક બજારના કારોબાર ઉપર પણ અસર જોવા મળી રહી છે. એશિયન બજારોમાં ખરીદી થઈ રહી છે.

વૈશ્વિક બજારના કારોબારની સ્થિતિ  (તારીખ 27-07-2023 , સવારે 07.16 વાગે અપડેટ અનુસાર)

Index Last High Low Chg. Chg. %
Dow Jones Industrial Average 35520.12 35633.61 35306.27 82.05 0.23%
S&P 500 4566.75 4582.47 4547.58 -0.71 -0.02%
NASDAQ Composite 14127.28 14187.35 14041.95 -17.27 -0.12%
US Small Cap 2000 1978.35 1985.95 1961 12.24 0.62%
CBOE Volatility Index 13.19 14.16 13.15 -0.67 -4.83%
S&P/TSX Composite 20561.64 20596.18 20492.43 10.11 0.05%
Bovespa 122560 122747 121370 553 0.45%
S&P/BMV IPC 54502.09 54544.15 53750.02 488.51 0.90%
DAX 16131.46 16212.91 16000.04 -80.13 -0.49%
FTSE 100 7676.89 7702.74 7630 -14.91 -0.19%
CAC 40 7315.07 7369.07 7251.02 -100.38 -1.35%
Euro Stoxx 50 4346.25 4375.15 4311.65 -45.5 -1.04%
AEX 775.46 778.12 770.53 -4.35 -0.56%
IBEX 35 9600.5 9604.1 9489.6 81.3 0.85%
FTSE MIB 28980.45 29154.17 28778.83 14.04 0.05%
SMI 11183.55 11242.69 11116.54 -47.86 -0.43%
PSI 6273.94 6273.94 6230.43 78.3 1.26%
BEL 20 3789.4 3814.1 3763.8 -22.3 -0.59%
ATX 3215.83 3245.61 3193.64 -25.62 -0.79%
OMX Stockholm 30 2235.23 2255.76 2220.08 -23.86 -1.06%
OMX Copenhagen 25 1809.33 1829.86 1803.36 -19.67 -1.08%
MOEX Russia 2970.42 2982.47 2954.9 -4.94 -0.17%
RTSI 1038.74 1042.3 1033.54 0.17 0.02%
WIG20 2163.91 2185.84 2155.24 -17.85 -0.82%
Budapest SE 53758.66 54066.61 53433.72 208.41 0.39%
BIST 100 6743.86 6744.37 6583.47 138.82 2.10%
TA 35 1854.72 1854.72 1825.4 50.14 2.78%
Tadawul All Share 11906.13 11917.29 11848.73 23.45 0.20%
Nikkei 225 32638.5 32757.5 32452.5 -14 -0.04%
S&P/ASX 200 7453.3 7463.9 7388 51.3 0.69%
Dow Jones New Zealand 337.39 337.45 334.48 2.06 0.61%
Shanghai Composite 3231.12 3232.39 3223.12 8.09 0.25%
SZSE Component 10968.98 11001.86 10942.41 0 0.00%
FTSE China A50 12951.36 12960.59 12918.9 32.46 0.25%
Dow Jones Shanghai 454.6 454.91 453.74 0.73 0.16%
Hang Seng 19525 19600 19505 140 0.72%
Taiwan Weighted 17198.89 17270.2 17061.88 0 0.00%
SET Index 1524.59 1530.18 1519.44 -1.71 -0.11%
KOSPI 2611.67 2614.4 2586.36 19.31 0.74%
Jakarta Stock Exchange Composite Index 6948.28 6955.98 6917.41 30.57 0.44%
Nifty 50 19778.3 19825.6 19716.7 97.7 0.50%
BSE Sensex 30 66707.2 66897.27 66431.34 351.49 0.53%
PSEi Composite 6679.13 6683.22 6622.61 0 0.00%
Karachi 100 46724.58 46724.58 46499.37 325.36 0.70%
VN 30 1201.43 1201.43 1195.31 3.42 0.29%
CSE All-Share 11069.44 11093.92 10910 -3.57 -0.03%

વૈશ્વિક બજારમાંથી મજબૂત સંકેત

જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ અડધા ટકા સુધી ચઢ્યો છે. જોકે, નાસ્ડેક, ડાઉ અને એસએન્ડપી યુએસ બજારોમાં ફ્લેટ ટ્રેડ થયા હતા. આ પહેલા ભારતીય શેરબજારો સતત ત્રણ દિવસની નબળાઈ બાદ બુધવારે લીલા નિશાનમાં બંધ થયા હતા. BSE સેન્સેક્સ 66,707 પર બંધ રહ્યો હતો.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

યુએસ ફેડ રેટમાં વધારો કરાયો

  • યુએસ ફેડે વ્યાજ દરમાં વધારો કર્યો છે
  • યુએસ ફેડએ વ્યાજ દરમાં 0.25% વધારો કર્યો
  • વ્યાજ દર 0.25% થી 5.50% વધ્યા

વિશ્વની જાણીતી સેન્ટ્રલ બેંકના વ્યાજદર

Central Bank Current Rate Last Change
Federal Reserve (FED) 5.50% Jul 26, 2023 (25bp)
European Central Bank (ECB) 4.00% Jun 15, 2023 (25bp)
Bank of England (BOE) 5.00% Jun 22, 2023 (50bp)
Swiss National Bank (SNB) 1.75% Jun 22, 2023 (25bp)
Reserve Bank of Australia (RBA) 4.10% Jun 06, 2023 (25bp)
Bank of Canada (BOC) 5.00% Jul 12, 2023 (25bp)
Reserve Bank of New Zealand (RBNZ) 5.50% May 24, 2023 (25bp)
Bank of Japan (BOJ) -0.10% Jan 29, 2016 (-20bp)
Central Bank of the Russian Federation (CBR) 8.50% Jul 21, 2023 (100bp)
Reserve Bank of India (RBI) 6.50% Feb 08, 2023 (25bp)
People’s Bank of China (PBOC) 3.55% Jun 20, 2023 (-10bp)
Central Bank of Brazil (BCB) 13.75% Aug 03, 2022 (50bp)

 

Next Article