GLOBAL MARKET : અમેરિકા અને એશિયાના બજારોમાં મજબૂત સ્થિતિ , DOW JONES 332 અંક વધ્યો

|

Feb 05, 2021 | 9:03 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મજબૂત સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર સારી સ્થિતિ દર્જ કરી બંધ થયા છે જયારે એશિયાના બજાર વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે.

GLOBAL MARKET : અમેરિકા અને એશિયાના બજારોમાં મજબૂત સ્થિતિ , DOW JONES 332 અંક વધ્યો
STOCK UPDATES

Follow us on

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મજબૂત સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર સારી સ્થિતિ દર્જ કરી બંધ થયા છે જયારે એશિયાના બજાર વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. DOW JONES 332 અંક  વૃદ્ધિ સાથે બંધ થયો છે તો SGX NIFTY 62 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં DOW JONES 332.26 અંક મુજબ 1.08 ટકાની મજબૂતી બાદ 31055.86 ના સ્તર પર બંધ થયા છે. NASDAQ 167.2 અંક સાથે 1.23 ટકાના વધારા બાદ 13,777.74 ના સ્તર પર બંધ થયા છે. S&P 500 ઈન્ડેક્સ 41.57 અંક મજબૂતી સાથે 3,871.74 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 389.02 અંક સાથે 1.37 ટકાની મજબૂતીની બાદ 28,730.97 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. SGX NIFTY 62 અંક મુજબ 0.42 ટકાના વધારાની સાથે 14,957.50 ના સ્તર પર છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.24 ટકાનો વધારો થયો છે જ્યારે હેંગ સેંગ 1.15 ટકાના ઉછાળાની સાથે 29,448.32 ના સ્તર પર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોરિયાઈ બજાર કોસ્પી 0.36 ટકાના વધારાની સાથે 3,098.81 ની સપાટીએ છે. તાઇવાનના બજાર 218.81 અંકો મજબૂતી પછી 15,925.03 પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.88 ટકા વધારાની ઇન્ડેક્સ 3,532.83 પર દેખાઈ રહ્યા છે.

Next Article