Global Market : વૈશ્વિક બજારના નિરાશાજનક સંકેત, ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે શરૂઆતનો અંદાજ

|

Jun 26, 2023 | 7:18 AM

Global Market : સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર(Share Market)નું ટ્રેડિંગ નેગેટિવ શરૂ થઈ શકે છે. આ પાછળ કારણ છે કે વૈશ્વિક સંકેતો નબળા દેખાઈ રહ્યા છે. SGX NIFTY લાલ નિશાનમાં ખુલ્યો, જે 18700 ના સ્તર પર ખુલી કારોબાર કરી રહ્યો છે.

Global Market : વૈશ્વિક બજારના નિરાશાજનક સંકેત, ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે શરૂઆતનો અંદાજ

Follow us on

Global Market : સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર(Share Market)નું ટ્રેડિંગ નેગેટિવ શરૂ થઈ શકે છે. આ પાછળ કારણ છે કે વૈશ્વિક સંકેતો નબળા દેખાઈ રહ્યા છે. SGX NIFTY લાલ નિશાનમાં ખુલ્યો, જે 18700 ના સ્તર પર ખુલી કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ પણ લગભગ 90 પોઈન્ટના ઘટાડા બાદ 32700ની નીચે સરકી ગયો છે. આ પહેલા શુક્રવારે અમેરિકન બજારો પણ નીચે બંધ થયા હતા. BSE સેન્સેક્સ પણ 260 પોઈન્ટની નરમાઈ સાથે 62,979 પર બંધ રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ફરી એકવાર દેશની તિજોરીમાં વધારો સૂચવે છે. ડેટા અનુસાર 16 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડાર 2.35 અબજ ડોલર વધીને 596.09 અબજ ડોલરના મજબૂત સ્તરે જોવા મળ્યું છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 26-06-2023 , સવારે 07.12 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 33,727.43 33,835.66 33,646.49 -219.28 -0.65%
S&P 500 4,348.33 4,366.55 4,341.34 -33.56 -0.77%
Nasdaq 13,492.52 13,572.18 13,442.65 -138.09 -1.01%
Small Cap 2000 1,821.63 1,838.16 1,818.81 -26.54 -1.44%
S&P 500 VIX 13.44 13.8 12.88 0 0.00%
S&P/TSX 19,418.23 19,511.37 19,406.46 -162.67 -0.83%
Bovespa 118,977.00 119,386.00 118,178.00 43 0.04%
S&P/BMV IPC 53,341.91 53,690.36 53,127.22 -221.4 -0.41%
DAX 15,829.94 15,917.14 15,733.12 -158.22 -0.99%
FTSE 100 7,461.87 7,502.03 7,439.72 -40.16 -0.54%
CAC 40 7,163.42 7,193.78 7,128.64 -39.86 -0.55%
Euro Stoxx 50 4,271.61 4,296.75 4,253.15 -32.86 -0.76%
AEX 756.6 759.19 753.78 -2.57 -0.34%
IBEX 35 9,265.80 9,334.10 9,239.70 -98.9 -1.06%
FTSE MIB 27,209.66 27,328.41 27,110.65 -200.42 -0.73%
SMI 11,221.22 11,263.74 11,175.05 37.8 0.34%
PSI 5,868.72 5,934.84 5,864.27 -77.46 -1.30%
BEL 20 3,523.37 3,550.08 3,518.86 -24.48 -0.69%
ATX 3,056.30 3,091.37 3,054.23 -35.35 -1.14%
OMXS30 2,235.41 2,246.03 2,224.29 -30.22 -1.33%
OMXC25 1,784.96 1,792.55 1,769.30 -12.09 -0.67%
MOEX 2,795.06 2,795.06 2,767.82 -20.77 -0.74%
RTSI 1,039.99 1,049.44 1,033.04 -16.19 -1.53%
WIG20 2,035.00 2,073.39 2,033.22 -40.51 -1.95%
Budapest SE 50,407.86 50,420.21 49,800.29 244.88 0.49%
BIST 100 5,582.75 5,593.99 5,478.93 154.49 2.85%
TA 35 1,758.86 1,782.10 1,758.86 -28.71 -1.61%
Tadawul All Share 11,458.98 11,493.91 11,445.24 -7.19 -0.06%
Nikkei 225 32,860.00 32,890.50 32,384.50 78.46 0.24%
S&P/ASX 200 7,087.60 7,099.50 7,060.60 -11.6 -0.16%
DJ New Zealand 326.01 327.24 325.56 -2.11 -0.64%
Shanghai 3,171.69 3,178.59 3,168.23 -26.21 -0.82%
SZSE Component 11,058.63 11,278.97 11,058.63 0 0.00%
China A50 12,646.03 12,811.82 12,646.03 0 0.00%
DJ Shanghai 444.03 448.36 444.03 -4.33 -0.97%
Hang Seng 18,966.00 19,017.50 18,824.00 76.03 0.40%
Taiwan Weighted 17,059.26 17,182.48 17,011.28 -143.14 -0.83%
SET 1,505.52 1,510.42 1,495.82 -3.79 -0.25%
KOSPI 2,581.90 2,582.73 2,562.03 11.8 0.46%
IDX Composite 6,639.73 6,665.66 6,635.48 -12.53 -0.19%
Nifty 50 18,665.50 18,756.40 18,647.10 -105.75 -0.56%
BSE Sensex 62,979.37 63,240.63 62,874.12 -259.52 -0.41%
PSEi Composite 6,393.55 6,421.78 6,392.63 -11.36 -0.18%
Karachi 100 40,090.36 40,235.58 39,894.43 -91.48 -0.23%
VN 30 1,126.76 1,127.29 1,117.41 9.16 0.82%
CSE All-Share 9,339.43 9,356.22 9,304.92 31.56 0.34%

આ સપ્તાહની મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓ

  • યુએસ અને યુકેના Q1 GDPના આંકડા આવશે
  • US અને EU કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ડેટા
  • યુએસ ફેડ બેંકોનો સ્ટ્રેસ ટેસ્ટ થશે
  • ECB ની સેન્ટ્રલ બેન્કિંગ કોન્ફરન્સ
  • EU ફુગાવાના ડેટા જાહેર કરવામાં આવશે

ગત સપ્તાહનો કારોબાર

છેલ્લા સપ્તાહમાં પાંચ ટ્રેડિંગ દિવસોમાં શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સની ટોચની ૧૦ કંપનીઓના પર્ફોમન્સ ઉપર નજર કરતા માહિતી સામે આવી છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નુકસાનનોસામનો કરવો પડ્યો છે. ગત સપ્તાહના સમયગાળા દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપને 40 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

FII પ્રવાહ

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગતસપ્તાહમાં નહિવત ગણી શકાય તેવી રીદી કરી છે. તજજ્ઞો અનુસાર આ પાછળનું મુખ્ય કારણ ફેડ ચેર જેરોમ પોવેલની વધતી જતી વેલ્યુએશન અને હોકીશ કોમેન્ટરી હોવાનું અનુમાન છે. માસિક ધોરણે તેઓએ સતત ચોથા મહિને ખરીદી ચાલુ રાખી હતી. મોટાભાગે નિષ્ણાતો માને છે કે બજારને રેકોર્ડ ઉંચી સપાટીથી આગળ વધવા માટે FIIના સમર્થનની જરૂર છે જોકે સ્થાનિક પ્રવાહ દરેક મોટા ઘટાડા પર બજારને ટેકો આપે છે. ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ ગયા સપ્તાહ દરમિયાન લગભગ રૂ. 1,700 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે અને તેમનો માસિક ચોખ્ખો પ્રવાહ અત્યાર સુધીમાં રૂ. 6,000 કરોડથી વધુ હતો.

Next Article