GLOBAL MARKET: મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 36 અને SGX NIFTY 10 વધ્યા

|

Feb 04, 2021 | 10:06 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. મોટાભાગના બજાર સપાટ કારોબાર દેખાડી રહ્યા છે. અમેરિકામાં DOW JONES 36 અંક વધ્યો છે જયારે એશિયામાં SGX NIFTY 10 અંકના મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

GLOBAL MARKET: મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 36 અને SGX NIFTY 10 વધ્યા
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. મોટાભાગના બજાર સપાટ કારોબાર દેખાડી રહ્યા છે. અમેરિકામાં DOW JONES 36 અંક વધ્યો છે જયારે એશિયામાં SGX NIFTY 10 અંકના મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં DOW JONES 36.12 અંક મુજબ 0.12 ટકાની સામાન્ય મજબૂતીની સાથે 30,723.60 ના સ્તર પર બંધ થયા છે. NASDAQ 2.2 અંક એટલે કે 0.02 ટકાના ઘટાડાની સાથે 13,610.54 ના સ્તર પર બંધ થયા છે. S&P 500 ઈન્ડેક્સ 3.86 અંક મુજબ 0.10 ટકાની મજબૂતીની સાથે 3,830.17 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર NIKKEI 130.50 અંક સાથે 0.46 ટકા ઘટીને 28,516 ના સ્તર પર છે. SGX NIFTY 10.50 અંક એટલે કે 0.07 ટકાના મામૂલી વધારાની સાથે 14,839 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.39 ટકા નબળાઈ અને હેંગ સેંગમાં 0.20 ટકાની ઘટાડો દેખાડી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરિયાઈ બજાર કોસ્પી 1.13 ટકા ઘટીને 3,094.33 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.03 ટકા મામૂલી ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 27.70 અંક તૂટીને 3,489.61 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Next Article