Global Market : વિશ્વભરના શેરબજારોમાં હળવી ખરીદી જોવા મળી રહી છે. SGX NIFTY પણ લીલા નિશાનમાં ખુલ્યો, જે 18750ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 400 પોઈન્ટ ઉપર છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી પણ લગભગ અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. આ પહેલા અમેરિકન બજારો પણ ગુરુવારે મજબૂતી સાથે બંધ થયા હતા. વૈશ્વિક બજારમાં મજબૂતીના કારણે ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી શકે છે. ગઈકાલે બીએસઈ સેન્સેક્સ 294 પોઈન્ટ ગબડીને 62,848 પર બંધ થયો હતો.
Index | Last | High | Low | Chg. | Chg. % |
Dow Jones | 33,833.61 | 33,873.81 | 33,630.04 | 168.59 | 0.50% |
S&P 500 | 4,293.93 | 4,298.01 | 4,261.07 | 26.41 | 0.62% |
Nasdaq | 13,238.52 | 13,248.60 | 13,101.18 | 133.63 | 1.02% |
Small Cap 2000 | 1,880.78 | 1,886.03 | 1,867.91 | -7.67 | -0.41% |
S&P 500 VIX | 13.65 | 14.21 | 13.53 | -0.29 | -2.08% |
S&P/TSX | 19,942.70 | 19,996.33 | 19,855.27 | -40.99 | -0.21% |
Bovespa | 115,488.00 | 115,978.00 | 114,610.00 | 878 | 0.77% |
S&P/BMV IPC | 54,338.18 | 54,407.89 | 53,851.74 | 46.74 | 0.09% |
DAX | 15,989.96 | 16,019.00 | 15,913.95 | 29.4 | 0.18% |
FTSE 100 | 7,599.74 | 7,638.61 | 7,587.99 | -24.6 | -0.32% |
CAC 40 | 7,222.15 | 7,236.15 | 7,184.19 | 19.36 | 0.27% |
Euro Stoxx 50 | 4,297.68 | 4,305.90 | 4,276.36 | 5.77 | 0.13% |
AEX | 760.94 | 761.12 | 757.32 | -0.67 | -0.09% |
IBEX 35 | 9,338.30 | 9,427.60 | 9,331.70 | -21.5 | -0.23% |
FTSE MIB | 27,275.04 | 27,383.85 | 27,004.69 | 219.54 | 0.81% |
SMI | 11,308.90 | 11,368.52 | 11,294.85 | -39.21 | -0.35% |
PSI | 5,953.65 | 5,967.80 | 5,925.58 | 36.8 | 0.62% |
BEL 20 | 3,641.39 | 3,666.18 | 3,637.05 | -8.84 | -0.24% |
ATX | 3,160.22 | 3,172.02 | 3,135.65 | 21.84 | 0.70% |
OMXS30 | 2,302.98 | 2,311.53 | 2,295.46 | -2.38 | -0.10% |
OMXC25 | 1,831.96 | 1,842.72 | 1,824.04 | 6.79 | 0.37% |
MOEX | 2,709.69 | 2,709.69 | 2,688.31 | 15 | 0.56% |
RTSI | 1,032.85 | 1,039.19 | 1,029.38 | -3.08 | -0.30% |
WIG20 | 2,036.31 | 2,055.49 | 2,027.06 | -17.13 | -0.83% |
Budapest SE | 48,800.45 | 48,800.45 | 48,111.86 | 513.2 | 1.06% |
BIST 100 | 5,554.00 | 5,593.59 | 5,458.76 | -7.19 | -0.13% |
TA 35 | 1,794.25 | 1,800.56 | 1,775.95 | 13.48 | 0.76% |
Tadawul All Share | 11,397.14 | 11,397.14 | 11,336.20 | 24.31 | 0.21% |
Nikkei 225 | 32,110.00 | 32,244.50 | 31,920.00 | 468.73 | 1.48% |
S&P/ASX 200 | 7,120.20 | 7,124.80 | 7,099.70 | 20.5 | 0.29% |
DJ New Zealand | 325.83 | 326.2 | 324.64 | 0.2 | 0.06% |
Shanghai | 3,214.26 | 3,217.32 | 3,210.58 | 0.68 | 0.02% |
SZSE Component | 10,722.87 | 10,775.33 | 10,648.14 | 14.05 | 0.13% |
China A50 | 12,564.64 | 12,618.11 | 12,409.41 | 138 | 1.11% |
DJ Shanghai | 448.51 | 450.18 | 444.32 | 0 | 0.00% |
Hang Seng | 19,371.00 | 19,399.00 | 19,347.00 | 71.82 | 0.37% |
Taiwan Weighted | 16,844.32 | 16,844.42 | 16,775.92 | 110.63 | 0.66% |
SET | 1,559.50 | 1,559.50 | 1,530.55 | 26.29 | 1.71% |
KOSPI | 2,629.81 | 2,630.49 | 2,618.45 | 18.96 | 0.73% |
IDX Composite | 6,666.33 | 6,666.33 | 6,598.42 | 46.58 | 0.70% |
Nifty 50 | 18,634.55 | 18,777.90 | 18,615.60 | -91.85 | -0.49% |
BSE Sensex | 62,848.64 | 63,321.40 | 62,789.73 | -294.32 | -0.47% |
PSEi Composite | 6,539.36 | 6,551.98 | 6,520.53 | -25.34 | -0.39% |
Karachi 100 | 41,668.07 | 42,307.12 | 41,648.84 | -451.15 | -1.07% |
VN 30 | 1,092.46 | 1,110.87 | 1,092.46 | -13.22 | -1.20% |
CSE All-Share | 8,722.06 | 8,756.46 | 8,708.69 | -24.39 | -0.28% |
ત્રણ દિવસના સતત ઉછાળા બાદ ભારતીય શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું. આરબીઆઈના રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવા છતાં બજારમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. બેન્કિંગ શેરોમાં ઘટાડાની સાથે બજાર નીચું ગયું હતું. કારોબારના અંતે BSE સેન્સેક્સ 295 પોઈન્ટ ઘટીને 62,848 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 92 પોઈન્ટના ઘટાડા સાથે 18,634 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
પ્રાચીન સમયથી ભારતીયોને સોનું ખૂબ જ પસંદ છે. તે ભારતીયો માટે રોકાણ અને બચતનું પરંપરાગત માધ્યમ રહ્યું છે. સોનાને પસંદ કરવાના મામલામાં આરબીઆઈ પણ ભારતીયોથી પાછળ નથી. તાજેતરના આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રિઝર્વ બેંકે સોનાની સારી ખરીદી કરી છે જેના કારણે તેના ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો છે.