GLOBAL MARKET : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES માં 475 અને SGX NIFTY માં 56 અંકની વૃદ્ધિ

|

Feb 03, 2021 | 9:08 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે સારા સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર સારી સ્થિતિ દર્જ કરી બંધ થયા છે. DOW JONES 475 અંક વૃદ્ધિ સાથે બંધ થયો છે. એશિયાના બજારોમાં પણ એકંદરે સ્થિતિ સારી દેખાઈ રહી છે.

GLOBAL MARKET : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES માં 475 અને SGX NIFTY માં 56 અંકની વૃદ્ધિ
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર(Global Market) આજે  મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર સારી સ્થિતિ દર્જ કરી બંધ થયા છે. DOW JONES 475 અંક વૃદ્ધિ સાથે બંધ થયો છે. એશિયાના બજારોમાં પણ એકંદરે સ્થિતિ સારી દેખાઈ રહી છે. પ્રારંભિક કારોબારમાં SGX NIFTY 56 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં DOW JONES 475.57 અંક વધ્યા છે. ઇન્ડેક્સ 1.57 ટકાની મજબૂતીની સાથે 30,687.48 ના સ્તર પર બંધ થયા છે. NASDAQ 209.38 અંક મુજબ 1.56 ટકાના વધારાની સાથે 13,612.78 ના સ્તર પર બંધ થયા છે. S&P 500 ઈન્ડેક્સ 52.45 અંક મજબૂતીની સાથે 3,826.31 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં જાપાનના બજાર NIKKEI 190.14 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે. સૂચકઆંકમાં 0.67 ટકા વધારા સાથે 28,552.31 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 56 અંક વધારા સાથે 14,783 ના સ્તર પર છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.72 ટકા મજબૂતી જ્યારે હેંગ સેંગમાં 0.35 ટકાની ઘટાડો દેખાય રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોરિયાઈ બજાર કોસ્પી 0.18 ટકા વધીને 3,102.40 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. તાઇવાનના બજાર 0.55 ટકા વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે, જ્યારે શંધાઈ કંપોઝિટ 10.04 અંક મુજબ 0.28 ટકા ગગડીને 3,523.64 ના સ્તર પર છે.

 

Next Article