ગણેશોત્સવ: આ વર્ષે મૂર્તિનો બિઝનેસ ચોપટ, લોકો અને મૂર્તિકારોમાં રોષ

|

Sep 20, 2020 | 9:36 PM

આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. વડોદરામાં દર વર્ષે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વડોદરામાં ગણેશોત્સવની રોનક ફીકી છે. ગણેશોત્સવને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ ગ્રહણની અસર મૂર્તિકારો પર થઈ છે. દર વર્ષે લાખો કમાણી કરતા મૂર્તિકારોમાં રોષ છે. લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને નારાજગી પણ […]

ગણેશોત્સવ: આ વર્ષે મૂર્તિનો બિઝનેસ ચોપટ, લોકો અને મૂર્તિકારોમાં રોષ

Follow us on

આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. વડોદરામાં દર વર્ષે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વડોદરામાં ગણેશોત્સવની રોનક ફીકી છે. ગણેશોત્સવને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ ગ્રહણની અસર મૂર્તિકારો પર થઈ છે. દર વર્ષે લાખો કમાણી કરતા મૂર્તિકારોમાં રોષ છે. લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને નારાજગી પણ વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:09 pm, Fri, 21 August 20

Next Article