તમે જાણો છો પૈસાની લેવડ દેવડ માટે વપરાતો IFSC કોડ શું છે? જાણો દરેક અંકનો અર્થ

|

Nov 20, 2021 | 9:47 AM

ઓનલાઈન મની ટ્રાન્સફર માટે ઘણા વિકલ્પો હોય છે. જેમાં IMPS એટલે કે તાત્કાલિક ચુકવણી સેવાઓ, RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, NEFT એટલે કે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર.

1 / 5
ડિજિટલ યુગમાં હવે રૂપિયાની લેવડ દેવડ માટે કોઇ બેંકના ધક્કા ખાવા પડતા નથી. સરળતાથી કોમ્પ્યુટર કે પોતાના મોબાઇલથી જ હવે બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. મોબાઈલ બેંકિંગ અથવા નેટ બેંકિંગ દ્વારા, લેવડદેવડ સંબંધિત ઘણું કામ ઘરે બેસીને કરવામાં આવે છે. ઓનલાઇન બેંકિંગ સેવામાં નાણાની આ લેવડ દેવડ સમયે એકાઉન્ટ નંબર સાથે, અન્ય વિશેષ કોડ કોડની જરૂર પડે છે, જેને  IFSC કહેવામાં આવે છે.

2 / 5
IFSC એટલે ઇન્ડિયન ફાયનાન્સિયલ સિસ્ટમ કોડ. આ વાસ્તવમાં દરેક બેંક શાખાનો અનન્ય કોડ છે. પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતી વખતે, તમારે સાચા એકાઉન્ટ નંબર સાથે સાચો IFSC દાખલ કરવો પણ જરૂરી છે.

3 / 5
ડિજિટલ મની ટ્રાન્સફર અન્ય રીતે પણ કરી શકાય છે. જેમ કે IMPS એટલે કે તાત્કાલિક ચુકવણી સેવાઓ, RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, NEFT એટલે કે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ પ્રક્રિયામાં, ખાતાધારક વ્યક્તિ અથવા પેઢીનું નામ, બેંકનું નામ, એકાઉન્ટ નંબર અને IFSC કોડ દાખલ કરવાનો રહેશે. બધી વિગતો યોગ્ય રીતે ભર્યા પછી જ પૈસા તે ખાતામાં પહોંચે છે.

4 / 5
IFSC 11 અંકોનો આલ્ફા-ન્યુમેરિક કોડ છે, એટલે કે ભારતીય નાણાકીય સિસ્ટમ કોડમાં અંગ્રેજી અક્ષરો અને સંખ્યાઓ પણ સામેલ છે. તે કેન્દ્રીય બેંક આરબીઆઈ (ભારતીય રિઝર્વ બેંક) દ્વારા સોંપવામાં આવે છે. આ કોડ દરેક બેંકની દરેક શાખાને આપવામાં આવે છે.

5 / 5
બેંક પોતાના ખાતેદારને જે પાસબુક આપે છે તેના પહેલા પેજ પર IFSC લખેલું હોય છે. આ 11-અંકના કોડના પ્રથમ 4 અંકો સંબંધિત બેંકનું પ્રતિનિધિત્વ કરે છે. આ પછીના એક અથવા વધુ અંકો 0 છે, જે ભવિષ્યના ઉપયોગ માટે આરક્ષિત છે. છેલ્લા 6 કે તેથી ઓછા અંકો સંબંધિત શાખાની ઓળખ છે. ઉદાહરણ તરીકે આ કોડ જુઓ: HDFC0042736. આ HDFC બેંકની IFSC છે.

Published On - 9:41 am, Sat, 20 November 21

Next Photo Gallery