કોરોનાકાળમાં આર્થિક સ્થિતિ નબળી બનવા છતાં હાઉસિંગ સેક્ટરમાં ફરી તેજી દેખાઈ

|

Oct 15, 2020 | 10:31 PM

કોરોનાકાળમાં આર્થિક સ્થિતિ નબળી બનવા છતાં હાઉસિંગ સેક્ટરમાં ફરી તેજી દેખાઈ રહી છે. ઑનલાઈન રિયલ એસ્ટેટ બ્રોકરેજ ફર્મ દ્વારા એક રિપોર્ટ જારી કરી જણાવ્યું છે કે સપનાના ઘર માટે ફરી લોકોની રુચિ દેખાઈ રહી છે. દેશમાં 2BHK ફ્લેટની માંગમાં વધારો થયો છે. લોકડાઉન બાદ જયારે માંગ નહિવત બની હતી, તેવામાં હાલના સમયમાં માંગમાં વધારો ગીચ […]

કોરોનાકાળમાં આર્થિક સ્થિતિ નબળી બનવા છતાં હાઉસિંગ સેક્ટરમાં ફરી તેજી દેખાઈ

Follow us on

કોરોનાકાળમાં આર્થિક સ્થિતિ નબળી બનવા છતાં હાઉસિંગ સેક્ટરમાં ફરી તેજી દેખાઈ રહી છે. ઑનલાઈન રિયલ એસ્ટેટ બ્રોકરેજ ફર્મ દ્વારા એક રિપોર્ટ જારી કરી જણાવ્યું છે કે સપનાના ઘર માટે ફરી લોકોની રુચિ દેખાઈ રહી છે. દેશમાં 2BHK ફ્લેટની માંગમાં વધારો થયો છે. લોકડાઉન બાદ જયારે માંગ નહિવત બની હતી, તેવામાં હાલના સમયમાં માંગમાં વધારો ગીચ વિસ્તાર અને મોટા પરિવારના ઘરોના લોકોમાં સુરક્ષાને લઈ ચિંતાના કારણે દેખાઈ રહ્યો હોવાનું અનુમાન છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અનલૉક બાદ હાઉસિંગ સેક્ટરમાં રોનક ફરી પાછી આવતી દેખાઈ રહી છે. અનલોક દરમ્યાન જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘરોના વેચાણમાં 85 ટકાનો વધારો જોવા મળ્યો છે. સપનાના ઘરની સૌથી વધારે ડિમાન્ડ અફોર્ડેબલ સેગમેન્ટના ઘરોની છે. જેની કિંમત 45 લાખ રૂપિયા સુધી છે. કુલ વેચાણમાં 2 BHK ફ્લેટની માંગ 46 ટકા છે. ઑનલાઈન રિયલ એસ્ટેટ બ્રોકરેજ ફર્મના રિપોર્ટના મુજબ એપ્રિલ -જૂન ક્વાર્ટરના સરખામણીએ જુલાઈ-સપ્ટેમ્બરમાં 58 ટકા વધારે નવા પ્રોજેક્ટ લૉન્ચ થયા છે. દેશમાં સૌથી વધારે 45 ટકા નવા હાઉસિંગ પ્રોજેક્ટ પુણે-હૈદરાબાદમાં લૉન્ચ થયા છે. જ્યારે એનસીઆરના નોઈડા-ગ્રેટર નોઈડામાં નવા ઘરની યોજનાઓમાં રસ ઓછો દેખાયો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article