Closing Bell: નિફ્ટી અને સેન્સેક્સ સતત પાંચમાં દિવસે તેજી સાથે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરવામાં સફળ રહ્યા

|

Dec 07, 2020 | 4:10 PM

ભારતીય શેરબજારમાં તેજીની રફતાર આજે પણ યથાવત રહી હતી. નિફ્ટી અને સેન્સેક્સ સતત પાંચમાં દિવસે તેજી સાથે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરવામાં સફળ રહ્યા હતા. સેન્સેક્સ આજે  347.42 અંક ઉછળ્યો હતો. જયારે નિફટીમાં પણ 97.20 અંકની વૃદ્ધિ બાદ બજાર બંધ થયા હતા. બંને બજારોમાં 0.7 ટકાની વૃદ્ધિ દર્જ થઈ હતી. Web Stories View more આજનું […]

Closing Bell: નિફ્ટી અને સેન્સેક્સ સતત પાંચમાં દિવસે તેજી સાથે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરવામાં સફળ રહ્યા

Follow us on

ભારતીય શેરબજારમાં તેજીની રફતાર આજે પણ યથાવત રહી હતી. નિફ્ટી અને સેન્સેક્સ સતત પાંચમાં દિવસે તેજી સાથે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરવામાં સફળ રહ્યા હતા. સેન્સેક્સ આજે  347.42 અંક ઉછળ્યો હતો. જયારે નિફટીમાં પણ 97.20 અંકની વૃદ્ધિ બાદ બજાર બંધ થયા હતા. બંને બજારોમાં 0.7 ટકાની વૃદ્ધિ દર્જ થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતી 

બજાર  સૂચકઆંક  વૃદ્ધિ 
સેન્સેક્સ 45,426.97 347.42 (0.7%)
નિફટી 13,355.75 97.20 (0.7%)


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આજે મિડકેપ ઈન્ડેક્સમાં 1 ટકાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. નિફ્ટી બેંક પણ 30,200ની ઉપર  બંધ થયો  છે. ફાર્મા, એફએમસીજી અને મીડિયા શેરોમાં રોકાણકારોએ સારો રસ દેખાડ્યો છે. કારોબારના અંતે નિફ્ટી 97 અંક મુજબ 0.73 ટકાના વધારા સાથે 13,355.75 પર બંધ રહ્યો હતો.  સેન્સેક્સ 347.42 એટલે કે 0.77 ટકાના વધારા સાથે 45,426.97 ના સ્તરે બંધ રહ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article