Budget 2021: જાણો બજેટની ખાસ જાહેરાત

|

Feb 01, 2021 | 12:39 PM

Budget 2021 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે નિવેશ પ્રકિયામાં તેજી લાવવામાં આવશે. તેમજ વીમા સેક્ટરને ધ્યાને રાખતા નાણામંત્રીએ જણાવ્યું છે.

Budget 2021: જાણો બજેટની ખાસ જાહેરાત

Follow us on

Budget 2021 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે નિવેશ પ્રકિયામાં તેજી લાવવામાં આવશે. તેમજ વીમા સેક્ટરને ધ્યાને રાખતા નાણામંત્રીએ જણાવ્યું છે કોઈપણ વીમા કંપનીના પૈસા ડૂબી ગયા હશે તો તે માટે કંપની બનાવવામાં આવશે. સાથે જ MSME સેક્ટરને ભાર આપતા 15,700 કરોડ ફાળવવામાં આવ્યા છે. તદુપરાંત પ્રવાસી મજૂરો માટે એક દેશ એક રાશન કાર્ડની ઘોષણા કરવામાં આવી છે. નાણાકીય ખાદનું લક્ષ્ય 6.8 ટકાનું રાખવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Budget 2021 Agriculture: ખેડૂતો માટે 75 હજાર 100 કરોડ રૂ.ની ફાળવણી, દેશમાં 5 મોટા કૃષિ હબ બનશે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Next Article