Budget 2021 : પ્રારંભિક સત્રમાં બેન્કિંગ શેરોમાં ઉછાળો, જાણો ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા

|

Feb 01, 2021 | 10:14 AM

BUDGET 2021: બજેટથી શેરબજાર (STOCK MARKET)ને સારી અપેક્ષાઓ દેખાઈ રહી છે છે.સવારે ૯.૫૦ વાગે BSE સેન્સેક્સ(SENSEX ) 266 અંક સાથે 46,551.80 પર કારોબાર કરી રહ્યો છે.બેન્કિંગ(BANKING) શેર બજારમાં તેજી દેખાઈ છે.

Budget 2021 : પ્રારંભિક સત્રમાં બેન્કિંગ શેરોમાં ઉછાળો, જાણો ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા
STOCK UPDATE

Follow us on

BUDGET 2021: બજેટથી શેરબજાર(STOCK MARKET)ને સારી અપેક્ષાઓ દેખાઈ રહી છે છે.સવારે ૯.૫૦ વાગે BSE સેન્સેક્સ(SENSEX ) 266 અંક સાથે 46,551.80 પર કારોબાર કરી રહ્યો છે.બેન્કિંગ(BANKING) શેર બજારમાં તેજી દેખાઈ છે. સેન્સેક્સમાં ઈન્ડસઇન્ડ બેન્કનો શેર 7% વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. બીએસઈમાં 2,051 શેર કારોબાર કરી રહ્યા છે જે પૈકી 1,048 શેરના વધારો દેખાયો છે. નિફ્ટી ઈન્ડેક્સ 68 અંકના વધારા સાથે 13,703.20 પર કારોબાર કરી રહ્યો છે. અગાઉ બજાર સતત 6 સત્ર મા ઘટાડા સાથે બંધ હતું.

આજે બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈઓસી, એચડીએફસી, હિંડાલ્કો, ટાઈટન અને બીપીસીએલ
ઘટ્યા : યુપીએલ, ડૉ.રેડ્ડીઝ, ટેક મહિન્દ્રા, સિપ્લા, એશિયન પેંટ્સ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ અને એચડીએફસી લાઈફ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મિડકેપ શેર
વધ્યા : આઈડીબીઆઈ બેન્ક, અદાણી ગ્રીન, એયુ સ્મૉલ ફાઈનાન્સ, ચોલામંડલમ અને ઑબરોય રિયલ્ટી
ઘટ્યા : આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, જેએસડબ્લ્યુ એનર્જી, સીજી કંઝ્યુમર, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફો એજ

સ્મૉલકેપ શેર
વધ્યા : આઈઆઈએફએલ ફાઈનાન્સ, સાટિઆ ઈન્ડસ્ટ્રીઝ, કોસ્ટલ કૉર્પ, મજેસ્કો અને શ્રીરામ સીટી
ઘટ્યા : ટેલ, કેઆરબીએલ, સોનાટા, વિમટા લેબ્સ અને ગોકળદાસ એક્સપોર્ટ

Next Article