Bank Holidays in July 2022 : બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, જુલાઈમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી

|

Jun 29, 2022 | 7:45 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંક હોલીડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યું છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંકો દ્વારા ખાતા બંધ કરવાનો સમાવેશ થાય છે.

Bank Holidays in July 2022 : બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, જુલાઈમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી
Bank Holidays in July 2022

Follow us on

Bank Holidays in July 2022: જુલાઈ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે. દેશભરમાં બેંકોમાં એક સાથે રજા નહીં હોય પરંતુ વિવિધ તહેવારોને કારણે રાજ્યોમાં બેંકો બંધ (Bank Holidays) રહેશે. તમારે તમારા રાજ્ય પ્રમાણે રજાઓની યાદી જોવી પડશે. સ્થાનિક તહેવારોને કારણે રાજ્યમાં રજાઓ હોય છે અને તે દિવસે બેંકો બંધ હોય છે. એવું જરૂરી નથી કે તમામ રાજ્યોમાં એક જ દિવસે બેંકો બંધ રહે. એકસાથે રજા હોળી, દિવાળી, દશેરા, સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિવસ જેવી રાષ્ટ્રીય રજાઓ પર જોવા મળે છે. આ સિવાય બીજા અને ચોથા શનિવારે બેંકો હોય છે. રવિવારે પણ રજા હોય છે. રિઝર્વ બેંક (RBI) રજાઓની યાદી જાહેર કરે છે. આ સૂચિ જોઈને તમે કામનું પ્લાનિંગ કરી શકો છો.

તમે રજાઓની યાદી અનુસાર તમારું કામ નક્કી કરી શકો છો. એવું ન થવું જોઈએ કે તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કામ હોય અને તે જ દિવસે બેંકમાં રજા હોય. આનાથી બચવાનો એકમાત્ર રસ્તો રજાઓની યાદી અગાઉથી જોવાનો છે. તેની યાદી નીચે આપેલ છે.

Bank Holidays in July 2022 List

Date Day Holiday Celebrated in
1-Jul-22 Friday Ratha Yatra Orissa
5-Jul-22 Tuesday Guru Hargobind Ji’s Birthday Jammu & Kashmir
6-Jul-22 Wednesday MHIP Day Mizoram
7-Jul-22 Thursday Kharchi Puja Tripura
9-Jul-22 Saturday Id-Ul-Ad’ha All states
11-Jul-22 Monday Eid-ul-Azha All states
13-Jul-22 Wednesday Martyr’s Day Jammu & Kashmir
13-Jul-22 Wednesday Bhanu Jayanti Sikkim
14-Jul-22 Thursday Ben Dienkhlam Meghalaya
16-Jul-22 Saturday Harela Uttarakhand
17-Jul-22 Sunday U Tirot Sing Day Meghalaya
26-Jul-21 Tuesday Ker Puja Tripura
31-Jul-22 Sunday Hariyali Teej Rajasthan, Uttar Pradesh, Madhya Pradesh, Bihar and Jharkhand
31-Jul-22 Sunday Martyrdom Day of Shaheed Udham Singh Punjab and Haryana

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

RBI એ રજાઓને ત્રણ કેટેગરીમાં વહેંચી છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંક હોલીડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યું છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંકો દ્વારા ખાતા બંધ કરવાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે જેમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે.

 

 

Published On - 7:44 am, Wed, 29 June 22

Next Article