National : હવાઇ મુસાફરી મોંધી બનશે, વિમાનના ભાડામાં 30 ટકાનો વધારો

|

Feb 12, 2021 | 7:48 PM

National : હવાઈ મુસાફરીમાં 30 ટકાનો વધારો થશે. જેમાં સરકારે હવે અલગ અલગ રુટ પર મહત્તમ અને લધુતમ ભાડામાં વધારો કર્યો છે.

National : હવાઈ મુસાફરીમાં 30 ટકાનો વધારો થશે. જેમાં સરકારે હવે અલગ અલગ રુટ પર મહત્તમ અને લધુતમ ભાડામાં વધારો કર્યો છે. જેમાં સરકારે લધુત્તમ ભાડામાં 10 ટકા અને મહત્તમ ભાડામાં 30 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે  Air Fair  બેંડમાં વધારો કર્યો છે. સરકારે કહ્યું Air Fair  બેંડ ગત મે માસમાં આ નક્કી કરવામાં આવ્યો હતો. તેની બાદ જેટ ઈંધણના ભાવમાં વધારો થયો છે. તેમજ જ્યાં સુધી વિમાન સંપૂર્ણ કેપીસીટી નહી ચાલે ત્યાં સુધી  Air Fair  લાગુ રહેશે. હાલ વિમાન 80 ટકા કેપીસીટી સાથે ઉડાણ ભરી શકશે.

Next Video