Aeroflex Industries IPO : સારી કમાણી આપી શકે છે IPO, રોકાણ પહેલા જાણો GMP સહીત અગત્યની માહિતી

Aeroflex Industries IPO: જાણીતી કંપની Aeroflex Industries Limitedનો IPO આજે ખુલ્યો છે . આ કંપની સ્ટેનલેસ સ્ટીલ હોઝ(Stainless Steel Hose)નું ઉત્પાદન કરે છે. યોજના(IPO) સબ્સ્ક્રિપશન માટે આજે 22 ઓગસ્ટે ખુલી અને 24 ઓગસ્ટે બંધ થશે.

Aeroflex Industries IPO : સારી કમાણી આપી શકે છે IPO, રોકાણ પહેલા જાણો GMP સહીત અગત્યની માહિતી
| Edited By: | Updated on: Aug 22, 2023 | 11:31 AM

Aeroflex Industries IPO: જાણીતી કંપની Aeroflex Industries Limitedનો IPO આજે ખુલ્યો છે . આ કંપની સ્ટેનલેસ સ્ટીલ હોઝ(Stainless Steel Hose)નું ઉત્પાદન કરે છે. યોજના(IPO) સબ્સ્ક્રિપશન માટે આજે 22 ઓગસ્ટે ખુલી અને 24 ઓગસ્ટે બંધ થશે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર IPO હેઠળ રૂપિયા 162 કરોડના નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. Aeroflex Industries IPO એ બુક બિલ્ટ ઇશ્યુ છે અને IPOનું કુલ ઇશ્યુ કદ ₹351 કરોડ છે. Aeroflex Industries IPOમાં શેરનો તાજો ઈશ્યુ તેમજ ઓફર ફોર સેલ (OFS) ભાગનો સમાવેશ થાય છે.

Aeroflex Industries IPO ની અગત્યની માહિતી 

Subject Detail
IPO Date Aug 22, 2023 to Aug 24, 2023
Face Value ₹2 per share
Price ₹102 to ₹108 per share
Lot Size 130 Shares
Total Issue Size 32,500,000 shares
(aggregating up to ₹351.00 Cr)
Fresh Issue 15,000,000 shares
(aggregating up to ₹162.00 Cr)
Offer for Sale 17,500,000 shares of ₹2
(aggregating up to ₹189.00 Cr)
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE
Share holding pre issue 114,320,370
Share holding post issue 129,320,370

Aeroflex Industries IPO નું GMP શું ચાલી રહ્યું છે?

Topsharebrokers.com અનુસાર, Aeroflex Industries IPO નું GMP સારી તેજીમાં છે. Aeroflex Industries IPO GMP એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹58માં ઉપલબ્ધ છે. એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ શેરનું સારું લિસ્ટિંગ સૂચવે છે. એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સ ગ્રે માર્કેટમાં ઇશ્યૂ પ્રાઇસની સરખામણીએ ₹58ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. પ્રાઇસ બેન્ડના ઉપલા છેડાને ધ્યાનમાં લેતા લેટેસ્ટ GMP મુજબ એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝના શેર એક્સચેન્જો પર ₹166 (₹108 + ₹58) પર લિસ્ટ થવાની અપેક્ષા છે જે 53% થી વધુનું પ્રીમિયમ છે.

Aeroflex Industries IPO ની વિગતો

આ ઈસ્યુ દ્વારા કંપનીના પ્રમોટર્સ એકમો SAT ઈન્ડસ્ટ્રીઝ અને ઈટાલિકા ગ્લોબલ FZC 1.75 કરોડ ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) કરશે. એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ગયા અઠવાડિયે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) તરફથી તેના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે મંજૂરી મળી હતી.

Subject Date
IPO Open – Close Date 22 to  24 August 2023
Basis of Allotment Tuesday, 29 August 2023
Initiation of Refunds Wednesday, 30 August 2023
Credit of Shares to Demat Thursday, 31 August 2023
Listing Date Friday, 1 September 2023
Cut-off time for UPI mandate confirmation 5 PM on Aug 24, 2023

ડિસ્ક્લેમર : IPO માં રોકાણમાં આર્થિક જોખમ સમયેલું છે. સમજદારીપૂર્વક સ્વજોખમે રોકાણ કરવાની અમારી સલાહ છે.

Published On - 6:56 am, Tue, 22 August 23