દેશના ધનકુબેરોમાં ગુજરાતના નવા 12 અબજોપતિનો ઉમેરો થયો, એક વર્ષમાં ગુજરાતના ધનિકોની સંપતિ 52 ટકા વધી

|

Sep 30, 2020 | 5:40 PM

છેલ્લા એક વર્ષમાં ગુજરાતના અમીરોની સંપત્તિમાં 3%થી 52% સુધીનો વધારો થયો છે.હુરુન ઇન્ડિયા અને IIFL વેલ્થે ૧૦૦૦ કરોડથી ઉપરની સંપત્તિ ધરાવતા ધનિકોની ઇન્ડિયા રિચ લિસ્ટ 2020ની યાદી જાહેર કરી છે જેમાં ૪૯ ગુજરાતીઓ સ્થાન પામ્યા છે. યાદી સાથે ગુજ્જુઓની વધુએક રસપ્રદ માહિતી સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં ૧૨ ગુજરાતી ધનિકોએ તેમની સંપત્તિ ૧ હજાર […]

દેશના ધનકુબેરોમાં ગુજરાતના નવા 12 અબજોપતિનો ઉમેરો થયો, એક વર્ષમાં ગુજરાતના ધનિકોની સંપતિ 52 ટકા વધી

Follow us on

છેલ્લા એક વર્ષમાં ગુજરાતના અમીરોની સંપત્તિમાં 3%થી 52% સુધીનો વધારો થયો છે.હુરુન ઇન્ડિયા અને IIFL વેલ્થે ૧૦૦૦ કરોડથી ઉપરની સંપત્તિ ધરાવતા ધનિકોની ઇન્ડિયા રિચ લિસ્ટ 2020ની યાદી જાહેર કરી છે જેમાં ૪૯ ગુજરાતીઓ સ્થાન પામ્યા છે. યાદી સાથે ગુજ્જુઓની વધુએક રસપ્રદ માહિતી સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં ૧૨ ગુજરાતી ધનિકોએ તેમની સંપત્તિ ૧ હજાર કરોડને પર પહોંચાડી છે..

ગુજરાતથી વેપાર ચલાવતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું રૂ. 1.40 લાખ કરોડની વેલ્થ સાથે નામ સૌથી ઉપર છે, રૂ. 33,800 કરોડ સાથે નિરમાના કરસન પટેલ બીજા ક્રમે અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ રૂ. 33,700 કરોડ સાથે ત્રીજા ક્રમે છે. ગૌતમ અદાણીની સંપત્તિ આ એક વર્ષમાં રૂ. 45,700 કરોડનો વધારો થયો છે. તેવી જ રીતે પંકજ પટેલની વેલ્થ 52% વધી છે. ટોરન્ટ ફાર્માના સુધીર અને સમીર મહેતાની સંપત્તિમાં 38%નો વધારો થયો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અમીરોની યાદીમાં સામેલ ૧૨ નવા ચહેરાઓની વિગત

દુષ્યંત પટેલ એસ્ટ્રલ સ્ટેરિટેક
ક્રિતીકુમાર મહેતા કોરોના રેમેડીઝ
ગિરીશ પટેલ   પારસ ફાર્મા
અશ્વિન ગોહેલ તીર્થ એગ્રો
અરવિંદ સંઘવી રાજરત્ન મેટલ
પિયુષ દેસાઈ ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ
પંકજ દેસાઈ ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ
વલ્લભ કાકડિયા  શીતલ મેન્યુફેક્ચરિંગ
રાવજી કાકડિયા શીતલ મેન્યુફેક્ચરિંગ
શૈલેષ શાહ જે બી એન્ડ બ્રધર્સ
હસમુખ ગોહિલ તીર્થ એગ્રો

 

આ પણ વાંચોઃસ્મોલ અને મીડકેપમાં સારી ખરીદારીએ બજારને વૃદ્ધિ આપી, સેન્સેક્સ ૯૪ અને નિફટી ૨૫ અંક વધ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article