Union budget 2022-23 રજૂ થઇ ચૂક્યુ છે. સામાન્ય માણસની નજર બજેટ પર હોય છે કારણ કે વાર્ષિક બજેટ સીધી રીતે તેમના જીવન પર પ્રભાવ પાડે છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટને રજૂ કર્યુ. જુઓ નવા આર્થિક વર્ષમાં કોને મળી કેટલી છૂટ અને શું છે નવો ટેક્સ સ્લેબ ?
જે કરદાતાઓએ રિટર્ન ભરતી વખતે પોતાની આવક છુપાવી હશે તેમને પોતાની સાચી આવક જાહેર કરીને ટેક્સ ભરવા માટે ફરીથી તક આપવામાં આવશે. એટલે કે કરદાતાને અપડેટેડ રિટર્ન ભરવાની તક મળશે. હવે કરદાતા 2 વર્ષની અંદર અપડેટેડ રિટર્ન ભરી શક્શે.
Tax Slab 2022-23
નવું ટેક્સ માળખું | વાર્ષિક આવક (Rs.) |
Nil | 2.5 લાખ સુધી |
5% | 2.5 – 5 લાખ |
10% | 5 – 7.5 લાખ |
15% | 7.5 – 10 લાખ |
20% | 10 – 12.5 લાખ |
25% | 12.5 – 15 લાખ |
30% | 15 લાખ થી વધારે |
75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સમાં સંપૂર્ણ રાહત આપવામાં આવી, ભારતને સ્વતંત્રતા મળ્યાના 75 વર્ષ પૂર્ણ થવાને લઇને આ છૂટ આપવામાં આવી, બજેેટ જાહેર કરતી વખતે નિર્મલા સિતારમણે જણાવ્યું, 75 વર્ષથી વધુ ઉંમરાના વ્યક્તિને ITR ભરવાની જરૂર નથી, 75 વર્ષથી વધુની ઉમરના પેન્શન ધારકોને પણ ટેક્સ ભરવાથી મળી છૂટ
આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –
Published On - 12:16 pm, Tue, 1 February 22