Budget 2023 Share Market : શેરબજારે બજેટનું તેજી સાથે સ્વાગત કર્યું , બજેટ સ્પીચની શરૂઆત સમયે Sensex 600 અંકનો વધારો નોંધાયો

|

Feb 01, 2023 | 12:05 PM

Budget 2023 Share Market : બજેટની શરૂઆત સાથે શેર માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બેન્કિંગ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે સેન્સેક્સ 451 પોઈન્ટ મજબૂત થઈને 60001 પર ખુલ્યો, નિફ્ટી 149 પોઈન્ટ મજબૂત થઈ 17811 પર અને બેન્ક નિફ્ટી 459 પોઈન્ટ મજબૂત થઈને 41115 પર ખુલ્યો હતો.

Budget 2023 Share Market : શેરબજારે બજેટનું તેજી સાથે સ્વાગત કર્યું , બજેટ સ્પીચની શરૂઆત સમયે Sensex 600 અંકનો વધારો નોંધાયો
Sensex jumps 600 points at start of budget speech

Follow us on

બજેટની શરૂઆત સાથે શેર માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બેન્કિંગ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે સેન્સેક્સ 451 પોઈન્ટ મજબૂત થઈને 60001 પર ખુલ્યો, નિફ્ટી 149 પોઈન્ટ મજબૂત થઈ 17811 પર અને બેન્ક નિફ્ટી 459 પોઈન્ટ મજબૂત થઈને 41115 પર ખુલ્યો હતો. ICICI બેન્કમાં 3 ટકાની મજબૂતી છે. બજેટના દિવસે માર્કેટ એક્શનની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં સરેરાશ 0.9 ટકાની પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી છે. છેલ્લા 3 બજેટમાં 1.5 ટકાની વધઘટ જોવા મળી છે. 2021માં બજેટના દિવસે બજાર 5 ટકા વધ્યું હતું.બજેટના દિવસે ICICI બેંક, SBI બે એવા શેરો છે જેમાં જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે.

 

શેરબજાર  સ્થિતિ(11:08 am )
SENSEX 60,158.56     +608.66 (1.02%)
NIFTY 17,793.00    +130.85 (0.74%)

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નિફ્ટી 17,700ના સ્તરે ખુલ્યો

બજેટના દિવસે શેરબજારની શરૂઆત મજબૂત નોંધ પર થઈ હતી. નિફ્ટી 17800 ના સ્તર પર ખુલ્યાછે. બજેટ પહેલા  સેન્સેક્સ 457.32 પોઈન્ટ એટલે કે 0.77 ટકાના વધારા સાથે 60007.22 ના સ્તર પર  જયારે નિફ્ટી 130.60 પોઈન્ટ એટલે કે 0.74 ટકાના વધારા સાથે 17792.80 ના સ્તર પર જોવા મળ્યો હતો.

નિફટીના આ સ્ટોક્સે તેજી નોંધાવી

Company Name High Low Last Price Prev Close Change % Gain
ICICI Bank 858.85 840.4 854.2 831.9 22.3 2.68
Tata Steel 122.7 119.9 122 119.7 2.3 1.92
Tata Steel 122.7 119.9 122 119.7 2.3 1.92
Power Grid Corp 225 216 220.45 216.65 3.8 1.75
TATA Cons. Prod 744.4 731.25 742 729.5 12.5 1.71
Britannia 4,444.50 4,329.90 4,390.00 4,317.60 72.4 1.68
Divis Labs 3,419.00 3,331.50 3,366.00 3,315.30 50.7 1.53
Apollo Hospital 4,332.30 4,255.25 4,320.00 4,255.90 64.1 1.51
HDFC 2,675.00 2,640.00 2,660.35 2,622.95 37.4 1.43
HDFC Bank 1,632.80 1,611.30 1,626.05 1,603.50 22.55 1.41
Hero Motocorp 2,815.00 2,769.95 2,801.35 2,763.25 38.1 1.38
Cipla 1,033.50 1,015.10 1,031.60 1,017.95 13.65 1.34
Eicher Motors 3,326.00 3,266.35 3,306.25 3,263.35 42.9 1.31
JSW Steel 727.7 720.2 725 716.45 8.55 1.19
Bharti Airtel 783.45 772.75 779.3 770.3 9 1.17
Kotak Mahindra 1,759.00 1,743.75 1,751.00 1,731.00 20 1.16
Asian Paints 2,766.00 2,741.25 2,755.50 2,725.85 29.65 1.09
NTPC 173.8 171.35 173 171.15 1.85 1.08
Hindalco 480.6 471.55 473.25 468.4 4.85 1.04
Tech Mahindra 1,034.00 1,018.00 1,025.45 1,015.00 10.45 1.03
Dr Reddys Labs 4,380.00 4,339.30 4,365.00 4,324.15 40.85 0.94
Axis Bank 882.3 872.25 878.1 871.6 6.5 0.75
HCL Tech 1,137.00 1,125.15 1,129.85 1,122.20 7.65 0.68
Grasim 1,605.80 1,590.00 1,600.00 1,590.20 9.8 0.62
Wipro 402.5 399.55 401.05 398.85 2.2 0.55
Tata Motors 456.8 450.4 454.5 452.1 2.4 0.53
Tata Motors 456.8 450.4 454.5 452.1 2.4 0.53
TCS 3,389.00 3,355.00 3,376.00 3,358.70 17.3 0.52
IndusInd Bank 1,097.00 1,075.00 1,087.70 1,082.95 4.75 0.44
SBI Life Insura 1,228.75 1,215.60 1,224.95 1,219.55 5.4 0.44
Nestle 19,177.05 19,062.05 19,085.05 19,017.75 67.3 0.35
HUL 2,603.00 2,577.85 2,585.30 2,576.75 8.55 0.33
HDFC Life 584.65 576.1 580.55 578.85 1.7 0.29
Reliance 2,379.95 2,359.55 2,360.45 2,353.85 6.6 0.28
Bajaj Auto 3,858.10 3,794.35 3,828.55 3,818.25 10.3 0.27
SBI 561.9 553 554.85 553.5 1.35 0.24
UltraTechCement 7,148.60 7,046.00 7,101.50 7,085.55 15.95 0.23
Infosys 1,544.05 1,528.20 1,536.50 1,533.75 2.75 0.18
Titan Company 2,408.55 2,373.65 2,381.05 2,377.15 3.9 0.16
ONGC 146 144.8 145.05 144.9 0.15 0.1

 વર્ષ 2022માં બજેટના દિવસે બજારની સ્થિતિ કેવી હતી

વર્ષ 2022માં જ્યારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે બજેટના દિવસે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. આ દિવસે શેરબજાર લાભ સાથે શરૂ થયું અને લાભ સાથે બંધ થયું. આ દિવસે, નિફ્ટીએ 17,500ના આંકડાને સ્પર્શ કર્યો હતો, જ્યારે સેન્સેક્સે 58,500નો આંકડો પાર કર્યો હતો.

1 ફેબ્રુઆરી 2022ના રોજ કેવો રહ્યો હતો શેરબજારનો મિજાજ

સમય રિમાર્ક વધારો / ઘટાડો સૂચકઆંક
9.15 વાગે કારોબારની શરૂઆત 550 58,672.00
11.09 વાગે બજેટની શરૂઆત 825 58,839.00
11.15 વાગે બજેટ દરમ્યાન 852 58,866.00
11.30 વાગે બજેટ દરમ્યાન 729 58,743.00
12.00 વાગે બજેટ દરમ્યાન 869 58,883.00
12.03 વાગે બજેટ દરમ્યાન 1002 59,017.00
12.37 વાગે બજેટ પૂર્ણ 782 58,796.00
1.09  વાગે બજેટ બાદ ઘટાડો 345 58,359.00
1.17 વાગે બજેટ બાદ માર્કેટ લાલ નિશાનમાં પ્રવેશ્યું -272 57,741.00
1.30 વાગે બજાર ફરી રિકવર થયું 462 58,476.00
3.10 વાગે બજારમાં  તેજી નોંધાઈ 790 58,804.00
3.35 વાગે સારી સ્થિતિમાં બજાર બંધ થયું 848 58,862.00

 

 

Published On - 11:11 am, Wed, 1 February 23

Next Article