BUDGET 2020 LIVE UPDATE
13:33:45
બજેટ 2020: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની તબિયત લથડતા ભાષણ ટૂંકાવ્યું. |
13:28:25
નવી ટેક્સ વ્યવસ્થા કરદાતાઓ માટે વૈકલ્પિક છે. તેમાં કોઈ ડિડક્શન સામેલ નથી. જો ડિડક્શન લેવા ઈચ્છો છો તો જુની ટેક્સ વ્યવસ્થા મુજબ ટેક્સ ભરી શકો છો. |
13:17:05
બજેટ 2020: ઈન્કમટેક્સમાં બદલાવ |
13:12:34
બજેટ 2020:રૂ.5 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી.
રૂ.5-7.5 લાખની આવક પર ટેક્સનો દર 10% રહેશે. રૂ.7.5-10 લાખની આવક પર ટેક્સનો દર 15% રહેશે. રૂ.10-12.5 લાખની આવક પર ટેક્સનો દર 20% રહેશે. રૂ.12.5-15 લાખની આવક પર ટેક્સનો દર 25% રહેશે. રૂ.15 લાખથી વધુ આવક પર ટેક્સનો દર 30% રહેશે. |
13:11:44
બજેટ 2020: રૂ.5 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં. |
13:10:48
બજેટ 2020: રૂ.7.5-10 લાખની આવક પર ટેક્સનો દર 15% રહેશે. |
13:07:09
બજેટ 2020: રૂ.5-7.5 લાખની આવક પર ટેક્સનો દર 10% રહેશે. |
13:00:01
બજેટ 2020: નવી કંપની માટે કોર્પોરેટ ટેક્સ 15% રહેશે. |
12:55:08
GDP માં આંશિક વધારો થશે: નાણાપ્રધાન |
12:54:09
બજેટ 2020: LIC માં સરકારી હિસ્સો વેચવામાં આવશે |
12:50:07
બજેટ 2020: IDBI બેંકમાં સરકારી હિસ્સો વેચવામાં આવશે |
12:49:06
મોદી સરકાર 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવા કટીબદ્ધ: નાણાપ્રધાન |
12:47:36
સરકારી બેન્ક માટે રૂ.3.5 લાખ કરોડની જોગવાઈ |
12:45:55
બજેટ 2020ને લઈ ગુજરાતના મુખ્યપ્રધાને વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુભેચ્છાઓ પાઠવી.
|
12:43:15
બજેટ 2020: બેન્ક જમા રકમની ગેરંટી રૂ. 5 લાખ કરવામાં આવી. |
12:41:18
બજેટ 2020: લદ્દાખ માટે રૂ.5900 કરોડની જોગવાઈ |
12:40:21
બજેટ 2020: ચોખ્ખી હવા માટે 4400 કરોડની જોગવાઈ |
12:28:37
બજેટ 2020: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર બનાવવાનો પ્રસ્તાવ. દેશમાં ઘણા આઈકોનિક મ્યૂઝિયમ બનાવવામાં આવશે. જેમાં હસ્તિનાપુર, રાખીઘડી, શિવસાગર, ધોળાવીરા ગુજરાત, તમિલનાડુનું આદિચનલ્લુર સામેલ. |
12:25:26
બજેટ 2020: 5 પુરાતત્વ જગ્યાઓને પર્યટન સ્થળ બનાવવામાં આવશે. |
12:24:47
બજેટ 2020: પર્યટન વિકાસ માટે રૂ.2500 કરોડની જોગવાઈ. |
12:21:04
બજેટ 2020: દિવ્યાંગ અને વુદ્ધો માટે 9,500 કરોડની જોગવાઈ.
https://twitter.com/tv9gujarati/status/1223499651233402880?s=20 |
12:19:42
બજેટ 2020: પોષણ યોજનાઓ માટે 35,600 કરોડની જોગવાઈ. |
12:17:09
બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના સફળ રહી |
12:13:55
બજેટ 2020: 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનશે. |
12:10:45
ભારત નેટ કાર્યક્રમ માટે રૂ.6000 કરોડની જોગવાઈ |
12:07:50
બજેટ 2020: ઉર્જા ક્ષેત્ર માટે 22 હજાર કરોડની જોગવાઈ
|
12:05:40
બજેટ 2020: વાહનવ્યવહાર માટે 1.7 લાખ કરોડની જોગવાઈ |
12:05:08
550 રેલ્વે સ્ટેશન પર WiFi સુવિધા શરૂ કરવામાં આવશે: નાણાપ્રધાન |
11:58:25
તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરવામાં આવશે: નાણાપ્રધાન |
11:57:57
PPP મોડેલ પર મેડિકલ કોલેજ બનાવવામાં આવશે: નિર્મલા સીતારમણ |
11:53:42
રાજ્ય સરકાર સાથે મળી સ્માર્ટ સિટી બનાવવામાં આવશે: નાણાપ્રધાન |
11:52:00
બજેટ 2020: શિક્ષણ માટે 99,300 કરોડની જોગવાઈ |
11:51:19
નવી શિક્ષણ નિતીની જાહેરાત કરવામાં આવશે: નિર્મલા સીતારમણ |
11:49:35
શિક્ષણ ક્ષેત્ર માટે FDI લાવવામાં આવશે: નાણાપ્રધાન |
11:45:59
બજેટ 2020: ‘સ્વચ્છ ભારત’ માટે 12,300 કરોડની ફાળવણી |
11:45:12
2025 સુધીમાં દેશને TB મુક્ત કરીશું: નિર્મલા સીતારમણ |
11:44:48
દરેક ઘરમાં શુધ્ધ પાણી પહોચાડવાનું લક્ષ્ય: નિર્મલા સીતારમણ |
11:41:52
પીએમ જન આરોગ્ય યોજનાથી લોકોને લાભ મળશે: નાણાપ્રધાન |
11:37:27
Union Budget 2020: LIVE Updates @nsitharaman#TV9News #Budget2020 #NirmalaSitharaman #BudgetSession2020 #UnionBudget2020 #UnionBudget #Budget pic.twitter.com/jaKIzeSYnH
— Tv9 Gujarati (@tv9gujarati) February 1, 2020
11:37:11
વર્ષ 2025 સુધીમાં દૂધનું ઉત્પાદન બમણું કરવાનું લક્ષ્ય: નાણાપ્રધાન |
11:33:51
ઝીરો બજેટ ફાર્મિંગ સરકારનું લક્ષ્ય, કેમિકલની જગ્યાએ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન: નાણાપ્રધાન |
11:31:24
ખેડૂતોની ઉજ્જડ જમીન પર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવશે: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ |
11:30:28
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે 20 લાખ ખેડૂતો માટે સોલાર પંપ યોજના |
11:25:49
પીએમ કિસાન યોજનાથી ખેડૂતોને ફાયદો થયો: નાણાપ્રધાન |
11:24:42
વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય: નાણાપ્રધાન |
11:22:38
ભારત દુનિયાની 5મી સૌથી મોટી ઈકોનોમી છે: નાણાપ્રધાન |
11:21:19
બજેટ 2020: 2014-19માં 7.4% ઉપરનો GDP ગ્રોથ હાંસલ કર્યો. |
11:20:31
બજેટ 2020: ઈચ્છા અને આકાંક્ષા પૂર્ણ કરનારૂ બજેટ: નાણા પ્રધાન |
11:18:12
બજેટ 2020: નાણાપ્રધાને કહ્યું- GST દરના ઘટાડાથી દરેકને 4% બચત થઈ છે. |
11:15:12
બજેટ 2020: અમે 60 લાખ નવા કરદાતાઓને જોડ્યા: નાણા પ્રધાન |
11:13:24
બજેટ 2020: નાણા પ્રધાને GSTને દેશ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું. |
11:12:23
બજેટ 2020: ઈચ્છા અને આકાંક્ષા પૂર્ણ કરનારૂ બજેટ: નાણા પ્રધાન |
11:08:07
બજેટ 2020: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે GST માટે પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીને સલામ કરી. |
11:04:49
બજેટ 2020: બજેટ 2020: લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યુ. |
11:03:19
બજેટ 2020: લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટની કાર્યવાહી શરૂ કરી. |
10:58:40
બજેટ 2020: 2020-21ના બજેટને મોદી કેબિનેટની મંજૂરી મળી. |
10:57:10
બજેટ 2020: વડાપ્રધાન મોદી સંસદભવન પહોંચ્યા.
https://twitter.com/tv9gujarati/status/1223470488652902400?s=20 |
10:53:26
બજેટ 2020: સાંસદ અનુરાગ ઠાકુરે બજેટ રજૂ થતાં પહેલા મંદિરમાં પ્રાર્થના કરી. |
10:45:36
બજેટ 2020: કેબિનેટ મીટિંગ પહેલા નાણાપ્રધાને રાષ્ટ્રપતિની મુલાકાત કરી
|
10:43:25
આ પણ વાંચો: Budget 2020: સંસદ ભવનમાં કેબિનેટની મીટિંગ, થોડીવારમાં નાણાપ્રધાન બજેટ રજૂ કરશે |