રામની ભક્તિમાં લીન થયો દેશ ! સોનું નિગમનું બોલો રામ રામ ભજન સોશિયલ મીડિયા વાયરલ ,જુઓ લિરિક્સ

દરેક શેરી અને ખૂણે રામનો જયજયકાર છે. લોકો હાથમાં ધ્વજ સાથે શ્રી રામની ઝાંખી કાઢી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર રામના ભજનો જ વગાડવામાં આવે છે. કેટલીક જગ્યાએ ‘જય શ્રી રામ’ની ધૂન વાગી રહી છે તો કેટલીક જગ્યાએ લોકો ‘રામ આયેંગે’ ગીત ગાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અમે તમને સોનુ નિગમએ ગાયેલુ ભજન બોલો રામ રામના લિરિક્સ અને વીડિયો જુઓ અહીં

રામની ભક્તિમાં લીન થયો દેશ ! સોનું નિગમનું બોલો રામ રામ ભજન સોશિયલ મીડિયા વાયરલ ,જુઓ લિરિક્સ
Sonu Nigam Bolo Ram Ram Bhajan Lyrics
| Edited By: | Updated on: Jan 21, 2024 | 9:33 PM

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ પ્રસંગે સમગ્ર દેશ ધાર્મિક બની ગયો છે. દરેક શેરી અને ખૂણે રામનો જયજયકાર છે. લોકો હાથમાં ધ્વજ સાથે શ્રી રામની ઝાંખી કાઢી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર રામના ભજનો જ વગી રહ્યા છે. કેટલીક જગ્યાએ ‘જય શ્રી રામ’ની ધૂન વાગી રહી છે તો કેટલીક જગ્યાએ લોકો ‘રામ આયેંગે’ ગીત ગાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અમે તમને સોનુ નિગમએ ગાયેલુ ભજન બોલો રામ રામના લિરિક્સ લઈને આવ્યા છીએ. વીડિયો જુઓ અહીં

(Video credit- 121 divine)

બોલો બોલો રામ ભજન લિરિક્સ:

મન કે જો તીરથ હૈ
ધામ મન ભયે હૈ
જીસને દિયા હૈ એક પલ મેં
સદિયોં કો થામ

બોલો બોલો હા બોલો
જય જય સિયા રામ
બોલો બોલો હા બોલો
જય જય સિયા રામ

એક છવી હૈ ધતી કી
ઇક સૂરજ કા હૈ દર્પણ
જીવન કા આંચલ થામ કર

યે નૈનો કે પથ મિલકર
સંગ ઐસા એક પતેં હૈ
સમય કી સીમા પાર કર

મન કે જો તીરથ હૈ
ધામ મન ભાયે હૈ
જીસને દિયા હૈ એક પલ મેં
સદિયોં કો થામ

દો અલગ ધામ દેખો
મોહે સિયા રામ
દો અલગ ધામ દેખો
મોહે સિયા રામ

બોલો બોલો હા બોલો
જય જય સિયા રામ
બોલો બોલો હા બોલો
જય જય સિયા રામ

બોલો બોલો હા બોલો
જય જય સિયા રામ
બોલો બોલો હા બોલો
જય જય સિયા રામ…

રામ એક વચન હૈ તો
સિયા એક નિર્વાહ હૈ
સાત વચન ઐસે મહેકે
જૈસે વચન કા બ્યાહ હૈ
જગ પૂજેગા બાર બાર

મન કે જો તીરથ હૈ
ધામ મન ભયે હૈ

મન કે જો તીરથ હૈ
ધામ મન ભયે હૈ
જીસને દિયા હૈ એક પલ મેં
સાદિયોં કો થામ

બોલો બોલો હા બોલો
જય જય સિયા રામ
બોલો બોલો હા બોલો
જય જય સિયા રામ