Shani Jayanti 2024: શનિ જયંતિ પર આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, સાડા સાતીથી લઇને દરેક સમસ્યા દૂર થશે !

|

Jun 06, 2024 | 8:23 AM

આ વર્ષે શનિ જયંતિ 6 જૂને એટલે કે આજે છે. આ દિવસે શનિદેવ તેમની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે. તેમજ તેમના આશીર્વાદ મેળવવા માટે પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીશુ કે શનિ જયંતિ પર કયા મંત્રોનો જાપ કરવાથી લાભ થઈ શકે છે.

Shani Jayanti 2024: શનિ જયંતિ પર આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, સાડા સાતીથી લઇને દરેક સમસ્યા દૂર થશે !

Follow us on

Shani Dev Mantra: દર વર્ષે શનિ જયંતિનો તહેવાર જેઠ મહિનાની અમાસ દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે શનિ જયંતિ 6 જૂને એટલે કે  આજે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર જેઠ મહિનાની અમાસના દિવસે શનિદેવનો અવતાર થયો હતો. એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શનિદેવની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને શનિ દોષમાંથી મુક્તિ મળે છે.

આ દિવસે તેમને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેમની પ્રિય વસ્તુઓ ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો શનિ જયંતિ પર પૂજા દરમિયાન આ ખાસ મંત્રોનો જાપ અવશ્ય કરો. એવું માનવામાં આવે છે કે શનિ જયંતિ પર આ શનિ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિના જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને શનિ દોષમાંથી મુક્તિ મળે છે.

કર્મના દાતા શનિદેવના મંત્રો
જીવનમાં સફળતાનો મંત્ર

अपराधसहस्त्राणि क्रियन्तेऽहर्निशं मया।

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वर।।

गतं पापं गतं दु:खं गतं दारिद्रय मेव च।

आगता: सुख-संपत्ति पुण्योऽहं तव दर्शनात्।।

શનિદેવ મહારાજનો વૈદિક મંત્ર

ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम ।

उर्वारुक मिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात ।

ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये।शंयोरभिश्रवन्तु नः। ऊँ शं शनैश्चराय नमः।

ऊँ नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्।छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।

શનિ ગાયત્રી મંત્ર

ओम भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्

શનિ આહ્વાન મંત્ર

नीलाम्बरः शूलधरः किरीटी गृध्रस्थित स्त्रस्करो धनुष्टमान् |

चतुर्भुजः सूर्य सुतः प्रशान्तः सदास्तु मह्यां वरदोल्पगामी ||

શનિદેવનો મહામંત્ર

ओम निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम।

छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥

શનિ આરોગ્ય મંત્ર

ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिहा।

कंकटी कलही चाउथ तुरंगी महिषी अजा।।

शनैर्नामानि पत्नीनामेतानि संजपन् पुमान्।

दुःखानि नाश्येन्नित्यं सौभाग्यमेधते सुखमं।।

શનિનો પૌરાણિક મંત્ર

ऊँ श्रां श्रीं श्रूं शनैश्चाराय नमः।

ऊँ हलृशं शनिदेवाय नमः।

ऊँ एं हलृ श्रीं शनैश्चाराय नमः।

ऊँ मंदाय नमः।।

ऊँ सूर्य पुत्राय नमः।।

 

Next Article